શનિવાર, 20 એપ્રિલ, 2019

કોઈનો દિવસ આવે રે , કોઈ નો ટાઈમ આવે રે

PLAY VIDEO IN YOUTUBE

હે કોઈનો દિવસ આવે રે , કોઈ નો ટાઈમ આવે રે [૨]
હે તારી ચરબી બકા થોડી સાઇડ માં રાખ જે
તારા પ્રેમી નો એક દિ જમાનો આવશે ..
હે કોઈ નો વાર આવે રે કોઈ નો સ્ટાર આવે રે ...
હે કોઈ નો દિવસ આવે રે , કોઈ નો ટાઇમ આવ રે ..

હો શેની આ કળ તને કેમ ફરે ફોમ માં એક દિ આજ પ્રેમી આવશે તારા કામમાં
અલી એઈઈઈએ [૨]
હે તારો રૂપ રંગઆખી  ના  જિંદગી રહેશે
તને રૂપ નો ગુમાન છે ઉતરી જાશે
પછી હોમુ તમારી મૂળો કોણ જોશે રે
હે કોય દિડી આવે રે કોઈ નો વખત આવે રે

હો એવી કઈ વાત તમે  ઉડો છો હવા માં
ટણી ટણી માં જો જો હેઠા પાડવા ના [૨]
હે પછી પાંખો તમારી કપાઈ જશે રે ....
તારી સ્ટાઈલ અને સ્માઈલ ખોવાઈ જશે રે
પછી બોલવા ની ના કોઈ બારી રહેશે રે ..
 હે કોઈ નો દીવસ આવે રે , કોઈ નો વખત આવે રે ..

 હો તારા જેવી એક નહિ પણ લાખો છે દુનિયા માં
 ખોઈ ના બેસતા રે તમે મને હસવા માં [૨]
 હે મને તારાથી પણ હારી બીજી મળી જશે રે ..
 તને મારા જેવો આશિક બીજો નહિ મળે રે ...
 હે હવે માનો મારી વાત નકાર એકલા રહેશો રે ..
 કોઈ ની ઘડી આવે રે કોઈ નો દસકો આવે રે ...
 હે કોઈ નો ટાઇમ આવે રે સમય આવે રે ..
 હે કોઈ નો દિવસ આવે રે ..
 કોઈ નો ટાઇમ આવે રે...

He koino divas aave re koi no time aave re -2 
He tari charabi baka thodi saaid ma rakh je
tara prem no ek di jamano aavshe
he koino var aave re koino star aave re
He koino divas aave re koi no time aave re...

Ho sheni aa kal tane kem fare form ma 
ek di aaj premi aavshe tara kom ma 
ali eee....
He taro rup rang aakhi na zindagi raheshe
tane rup no guman chhe utari jase
Pachi homu tamari mulo kon joshe re
He koino di aave re koi no vakhat aave re...

Ho evi kai vat tame udo chho havama
tani tani mo jo jo hetha padavana
he pachhi pankho tamari kapai jashe re
tari staail ane smaail khovau hashe re
pachhi bolavani na koi bari rehshe re
He koino di aave re koi no vakhat aave re...

Ho tara jevi ek nahi lakho chhe duniya ma
khoi na besta re tame mane hasva ma -2
He mane tarathi pan hari biji mali jashe re
tane mara jevo aashik bijo nai male re
he have mano mari vaat nakar ekla rahesho re
koini ghadi aave re koino dasko ave re
e koino time aave re koino samay aave re
He koino divas aave re koi no time aave re


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...