શનિવાર, 20 એપ્રિલ, 2019

ભઈલુ હાલ્યા જાન માં

PLAY VIDEO IN YOUTUBE

હે આગળ ઘોડી ને પાછળ ગાડી
લેવા ને હાલ્યા અમે લાડી - 2
હે આખી જાન માં વીરના લગન માં -2
એક તારો વટ ....
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં
ભઈલુ હાલ્યા જાન માં 2
ભઈલું હેડ્યા જોન માં

હે મોટા વીરની જાન માં તો નાના વીરનો વટ છે - 2
ચાલે ફટાફટ બોલે પટાપટ
લાગે એ ટના ટનશે
હે પહેરે એ તો ચશ્માં બધા એના વશમાં -2
એક તારો વટ ...
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં ભઈલું હાલ્યા જાન માં  -2

હે વેવાઈની છોડીયો લાગે ચોપલીયો ...
હે લેવા આવી મારા વીરની મોજડિયો ..
હે નજર ચોરી ને વેવાણ ચાપલી
લેવા  ને મોજડી આવી છે એકલી
હે જાલી વીરે ચોટલી
ચીસ પાડી ચાપલી .....
વાહ ભાઈ તારો વટ
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં ભઈલું હાલ્યા જાન માં 2
હે ભઈલું હેડ્યા જાન માં
ભઈલું હાલ્યા જાન માં


He agal ghodi ne pachhal gadi
Leva ne halya ame ladi - 2 
He akhi jan ma vir na lagan ma - 2
ek taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

He mota veer ni jaan ma to nana veera no vat che -2
Chale fatafat bole patapat 
lage e tanatan chhe
He pahere eto chasma badha ena vash ma  -2
Ek taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

He vevai ni chhodiyo lage chopaliyo
he leva aavi mara veer ni mojadiyo
He najar chori ne vevan chapali
leva ne mojdi avi chhe ekli
he jali veere chotli chis pade champali -2
vah bhai taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...