શનિવાર, 20 એપ્રિલ, 2019

મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી

PLAY VIDEO IN YOUTUBE

તું શેર ની રે છોરી ,હું ગોમડા નો છોરો
તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો
તું તો ગાડી માં કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી ..[૨]
હે તૂ તો  લાગે છે બહુ હાયફાય જાનુડી
હું તો ચારુ છું ભેસ ને ગાય જાનુડી ..
માટે તારો મારો મેળ નહિ ખાય  જાનુડી ..
મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી ..                                                            .
હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી ..[૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો

 તારે નોકર ચાકર ને સઘળો આરામ છે
 મારે તો કાયમ  શેતર નું કોમ છે
 હે હે તને શેતર નું કોમ નહિ થાય  જાનુંડી `..
હે હે તું તો ઘરની મઠા ખાય જાનુડી ..
માટે તારો મારો મેળ નહિ ખાય જાનુંડી .
.મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી ...
હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી [૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો

 તારે જમવા બત્રીશ  ભાત ભોજન થાળ શે ..
 મારે તો બાજરી નો રોટલો ને દાળ શે [૨]
 હે હે તારા થી રોટલા ના ઘડાય જાનુડી ...
 દેશી ચુલા ઉપર કોમ નહિ થાય જાનુડી ...
 માટે તારો મારો મેળ નહિ ખાય જાનુડી ....
 મારું ગોમાડા નું દિલ પાછુ લાય જાનુડી .
 હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી[૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો


 હે તારે તો પહેરવા ટુકા ટુકા કટ છે
 મારે તો પહેરવા ધોતિયું ને શર્ટ છે [૨]
 હે હે તું તો સોપિંગ મોલ મો જાય જાનુડી ...
 મને એના ખર્ચા ના પોહાય જાનુડી ..
 માટે તારો મારો મેળ નહિ ખાય જાનુડી ....
 મારું ગોમાડા નું દિલ પાછુ લાય જાનુડી .
 હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુડી
 હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી [૨]
 હે તારું શેર માં મોટું નોમ જાનુંડી ...
 મારું શેવાડું વાયડ ઘોમ જાનુડી ..
 હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી ......

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi -2
He tuto lage chhe bahu hay fay janudi
hu to charu chhu bhes ne gay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi -2

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

Tare nokar chakar ne saghalo aaram chhe 
mare to kayam shetar nu kam chhe
he tane shertar nu kam nahi thay janudi
he tuto ghar ni matha khay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi 

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

Tare jamava batris bhat bhojan thal she 
mare to bajri no rotlo ne dal she -2
he tara thi rotla na ghaday janudi
deshi chula upar kom nahi thay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi 

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

He tare to perva tuka tuka kat chhe 
mare to perva dhotiyu ne shart chhe -2
he tu to shoping mol ma jay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...