શનિવાર, 20 એપ્રિલ, 2019

પ્રેમ થાય છે એક વાર ના થાય રે વારંવાર

PLAY VIDEO IN YOUTUBE

પ્રેમ થાય છે એક વાર  ના થાય રે વારંવાર  [૩]
હું નથી બેવફા ના કર મને બદનામ
 તું હતો મારો દિલદાર , તું હાચો હતો મારો પ્યાર
 હું નથી બેવફા ના કર મને  બદનામ [૨]

  હો પ્રીત ને મેલી વંશ માં મેલી  હાલી ગયો વણનાગી
 આંખ મારી પ્રેમ જગાવી  દલ ને ગયો દઝાડી [૨]
 તારી જીત થઇ મારી હાર , તું ભૂલ્યો મારો  પ્યાર [૩]
  હું નથી બેવફા ના કર મને  બદનામ
પ્રેમ થાય રે એક જ વાર ના થાય રે વારંવાર
હું નથી બેવફા ના કર મને બદનામ    [૨]

હો દિલ ની મારી વેદના ઓં ને સાયબા તું શું જાણે
પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે [૨]
તને લાગશે મારી હાય , તારું હારું નહિ થાય  [૨]
હું નથી બેવફા ના કર મને બદનામ
પ્રેમ થાય છે એક વાર ના થાય વારંવાર
 હું નથી બેવફા ના કર મને બદનામ [૨]

હે માગ્યું તને મોત ના આવે , રહીશ તું ઉદાસ
યાદ માં મારી ફરીશ તું તો બની જીવતી લાશ [૨]
મારો પ્રેમ તને સમજાય  પણ.. વેળા વીતી જાય [૨]
હું નથી બેવફા માં કર મને બદનામ
પ્રેમ થાય છે એક વાર ના થાય રે વારંવાર
હું નથી બેવફા ના કર મને બદનામ [૨]

Prem thay chhe ekvar na thay re varamvar- 2
Hu nathi bevafa na kar mane badnam
Tu hato maro dildar tu hacho hato maro pyar
Hu nathi bevafa na kar mane badnam-2

Ho prit ni meli vash ma meli hali gayo varnagi
aankho ma mari prem jagavi dal ne gayo dazadi -2
tari jeet thai mari har. tu bhulyo pyaar
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....

Ho dil ni mari vedna o ne sayba tu shu jaane
Prem to chhe puja nu mandir kon tane samajave -2
Tane lagse mari hay taru haru nahi thay -2
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....

He magyu tane mot na aave rahish tu udas
yad ma mari farish tu to bani jivti lash -2
Maro prem tane samjay pan vela viti jay -2
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...