રવિવાર, 21 એપ્રિલ, 2019

હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે He Nandlala ne mata yashodaji sambhare

PLAY VIDEO IN YOUTUBE

ગોકુળ હાંભરે  , ગોકુળ હાંભરે
નંદજી ના લાલ ને ગોકુળ હાંભરે
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં [૨]
 હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૨]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં[[૩]
હે સોના રૂપા ના અહી વાસણ મજાના [૩]
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુલ માં [૪]
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૩]

છપ્પન ભોગ અહી થાળ ધરાય છે [૪]
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુલ માં [૪]
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૩]

હો રાણી પતરાણી ની અહી મેલે સોહાય છે [૨]
ગોપીયો ને રાધા મારી રહી ગોકુલ માં [૩]
હો હો રાધાજી ને એટલું કહેજો ઓઢ્વજી[૨]
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલ માં [૨]
હે  નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૨]
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલ માં

હે  નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં [૩]


Gokul Hambhare...Gokul Hambhare...
Nandji na lal ne Gokul Hambhare...

He Nandlala ne mata yashodaji sambhare
mamata ni murti mari rahi gai gokul ma  -2
He sona rupa na ahi vasan majana -3
kansa ni thali mari rahi gai goku 
He Nandlala ne mata yashodaji sambhare....

chappan bhog ahi thal dharay chhe
makhan ne misri mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Ho rani patrani ni ahi mele sohay chhe
gopiyo ne radha mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Ho radha ji ne etlu kahejo odhavji
ami bhari aankh mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

2 ટિપ્પણીઓ:

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...