રવિવાર, 21 એપ્રિલ, 2019

કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં

PLAY VIDEO IN YOUTUBE

કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ [૨]
બોલ્યા વિના એ કહી દે
શું એવું ન થાય કઈ
હૈયા ને બોલવું છે હોટો છે ચુપ શરમ માં [૨]
સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ [૨]
કહેવું ઘણું ઘણું છે......

લાગે છે આજ એ મનને પલપલ નો સ્વાદ મીઠો
શરનાઈ થઇ સરન ,મેં આનદ આ આ દીઠો
ખીલ્તુક સુખ અંદર ઘૂમર બની અત્તર વાગી રહ્યું જીવન મો કોઈ જીનું જન્તર
છલકાતા શુર એના હૈયે સમાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ
પે પે છ જે સમય રોકાય જાય આજ એ
કહેવું છે જે હૃદય ને કહેવાઈ જાય આજ એ
સ્નેહ થયી ને સાવન વર્ષી રહે આગન
ઝૂમી ઉઠે તનમન બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ
સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહી ......

Kahevu ghanu badhu chhe boli shakay nahi
bolya vina e kahi de
shu evu n thay kai
haiya ne bolvu hhe hotho chhe chup sharam ma
shabdo ne bhuli ne sidhu chumi shakay nahi 
kahevu ghanu badhu....

Lage chhe aaj e man ne palpal no svad mitho
sharanai thai saran me aanand aa ditho
khiltu sukh andar ghumar bani attar vagi rayu jivan ma jinu jantar
chhalakata shur ena haiye samay nahi
bolya vina e kahi de shu evu na thay kai
pe pe chh je hraday ne kahevai jaay aaj e
sneh thai ne saavan varshi rahe aagan
zumi uthe tan man badalai jaay jivan
mangamato sath chhodi palbhar jivay nahi
shabdo ne bhuli sidhu chumi shakay nahi


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song


 

ખાવા માટે પીઝા વિદેશ જાવા વિઝા

PLAY VIDEO IN YOUTUBE

મન માં સોચ ને એક જ આશા
હે બોલવી છે ભાઈ ઈનગ્લીશ ભાષા
ભણી ગણી ને એક જ વિચાર
ખાવા માટે પીઝા ...
વિદેશ જાવા વિઝા ...૨
હે ચસ્કો લાગે સૌને  ફોરેન જવા નો
ફોરેન જઈ ને સેટલ થવા નો ...૨
 હે લંડન હોય કે હોય અમેરિકા [૨]
 વિઝા માટે સોં વેચે છે વીઘા હારી ફરી ને વિચારે એક વાર ........
 ખાવા માટે પીઝા વિદેસ જવા વિઝા.....
 ફોરેન ના કાયદા લાગે રે સજા ઈન્ડીયા માં જીવવા ની અલગે છે  મજા [૨]
 મારા મલક ના માયાળુ માનવી ૨
 મને વાલા એ મારી જાન થી
 આઈ લવ માય ઇન્ડિયા
 હે ભલે ખાવા માટે પીઝા
 વિદેશ જાવા વિઝા

Man ma soch ne ek j aasha
he bolvi chhe bhai english bhasha
bhani gani ne vichare ek var
khava mate piza videsh java viza -2

He chasko lagyo saune videsh javano
foren jaine setal thavano
he landan hoy ke hoy amerika
viza mate sahu veche chhe vigha
hari fari ne vichare ekvar
khava mate piza videsh java viza

oren na kayda lage re saja
india ma jivavani alag chhe maja -2
mara malak na mayalu manvi
mane vala e mari jan thi 
i love my india
he bhale khava mate piza videsh java viza


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song


વ્હાલમ આવો ને લવ ની ભવાઈ

PLAY VIDEO IN YOUTUBE

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
તું લઇ ને આવે લાગણી નો મેલો રે .....
સાથ તું લાંબી મજલ નો......
સાર તું મારી ગઝલ નો .....
તું અધુરી વાર્તા નો છેડો રે ......
મીઠડી આ સજા  છે.......
દર્દો ની મજા છે....
તારો વિરહ પણ લાગે વ્હાલો રે...
વ્હાલમ આવો ને આવો ને ....
માંડી છે લવ ની ભવાઈ ઓ તા
થૈયા થૈયા તા થૈયા થૈ
 થૈયા થૈયા તા થૈયા થૈ
 તા થૈયા થૈયા તા થૈયા થૈયા થૈ....
 કે વ્હાલમ આવો ને  આવો ને
 મન ભીંજાવો ને આવો ને ....
 કેવી આ દિલ ની સગાઇ ....
 કે માંડી છે લવ ની ભવાઈ ..

 થૈયા થૈયા તા થૈયા થૈ
 થૈયા થૈયા તા થૈયા થૈ
 તા થૈયા થૈયા તા થૈયા થૈયા થ
 રોજ રાતે કે સવારે ચાલતા ફરતા ....
હું અને તારા વિચારો મારતા ગપ્પા ...
તારી બોલતી આંખો
જાણે ખોલતી વાતો
હર વાત માં જાત ભૂલું રે .....
 કે વ્હાલમ આવો ને  આવો ને
 વ્હાલમ આવો ને આવો ને.....
 માંડી છે લવ ની ભવાઈ ઓ તા
થૈયા થૈયા તા થૈયા થૈ
 થૈયા થૈયા તા થૈયા થૈ
 તા થૈયા થૈયા તા થૈયા થૈયા થૈ
 કે વ્હાલમ આવો ને  આવો ને
 મન ભીંજાવો ને આવો ને ....
 કેવી આ દિલ ની સગાઇ ....
 કે માંડી છે લવ ની ભવાઈ
 થૈયા થૈયા તા થૈયા થૈ
 થૈયા થૈયા તા થૈયા થૈ
યાદો ના .. બાવળ ને ...
આવ્યા ફૂલ રે હવે ......
તું આવે તો ...
દુનિયા .... આખી ધૂળ રે હવે ....
સપના ... આશા....મનછા.....
છોડ્યા મૂળ રે હવે ....
તું આવે તો દુનિયા ... આખી
હેજી ધૂળ રે હવે ૩
તા થૈયા થૈયા તા થૈયા થૈયા થૈ...[૨]




Hu mane shodya karu pan hu tane pamya karu
tu lai ne aave lagni no melo re
sath tu lambi manjil no..
saar tu mari gazal no..
tu adhuri varta no chhedo re.
mithdi aa saja chhe
dardo ni maja chhe 
taro virah pan lage vhalo re
vhalam aavo ne aao ne
mandi chhe lav ni bhavai o 
ta thaia thaiya ta thaiya thai
ta thaia thaiya ta thaiya thai
ke valam aavo ne
man bhinjava ne aavo ne
kevi aa dil ni sagai
ke mandi chhe lav ni bhavai
thaia thaiya ta thaiya thai
thaia thaiya ta thaiya thai
ta thaia thaiya ta thaiya thai
roj rate ke savare chalta farta
hu ane tara vicharo marta gappa
tari bolati aankho
jane kholati vato
har vat ma jat bhulu re....
ke vhalam aavo ne 
mandi chhe lav ni bhavaio ta
thaia thaiya ta thaiya thai
thaia thaiya ta thaiya thai
ta thaia thaiya ta thaiya thai
yado na baval ne 
avya re ful re have
tu aave to duniya have
aakhi dhul re have
sapna aasha mancha chhodya mul re have
tu aave to duniya aakhi heji dhul re have
thaia thaiya ta thaiya thai


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે He Nandlala ne mata yashodaji sambhare

PLAY VIDEO IN YOUTUBE

ગોકુળ હાંભરે  , ગોકુળ હાંભરે
નંદજી ના લાલ ને ગોકુળ હાંભરે
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં [૨]
 હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૨]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં[[૩]
હે સોના રૂપા ના અહી વાસણ મજાના [૩]
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુલ માં [૪]
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૩]

છપ્પન ભોગ અહી થાળ ધરાય છે [૪]
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુલ માં [૪]
હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૩]

હો રાણી પતરાણી ની અહી મેલે સોહાય છે [૨]
ગોપીયો ને રાધા મારી રહી ગોકુલ માં [૩]
હો હો રાધાજી ને એટલું કહેજો ઓઢ્વજી[૨]
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલ માં [૨]
હે  નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા[૨]
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલ માં

હે  નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩]
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં [૩]


Gokul Hambhare...Gokul Hambhare...
Nandji na lal ne Gokul Hambhare...

He Nandlala ne mata yashodaji sambhare
mamata ni murti mari rahi gai gokul ma  -2
He sona rupa na ahi vasan majana -3
kansa ni thali mari rahi gai goku 
He Nandlala ne mata yashodaji sambhare....

chappan bhog ahi thal dharay chhe
makhan ne misri mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Ho rani patrani ni ahi mele sohay chhe
gopiyo ne radha mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Ho radha ji ne etlu kahejo odhavji
ami bhari aankh mari rahi gai gokul ma
He Nandlala ne mata yashodaji sambhare....

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

શનિવાર, 20 એપ્રિલ, 2019

હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી

PLAY VIDEO IN YOUTUBE

હે હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી [૨]
બેવફા સનમ તારી બહુ મહેરબાની
હો દિલ માં છે  દર્દ ને આંખો માં પાણી [૨]
બેવફા સનમ તારી બહુ મહેરબાની ...
હો ઝેર પીધા મેતો જાણી રે જાણી [૨]
બેવફા સનમ તારી બહુ મહેરબાની  ...
હે  હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી ....

હો પહેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તી .....
દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તી ...
હે કદીયે નહિ ભૂલું હું પ્રીતડી રે તારી ...
ભલે પલટાઈ જાય દુનિયા  સારી
હો જિંદગી બગાડી મારી ,કરી ધૂળ ધાણી
આવી દગાવાળી મેતો નતી તને જાણી ..
બેવફા સનમ તારી બહુ મહેરબાની  ..
હે ગાડી હવે રતનપુર બોડર જવાની
બીયર ને વિસ્કી ની મહેફિલ થવાની ..
બેવફા સનમ તારી આ  મહેરબાની...

હો તારા લીધે તો મારી થઇ બદનામી
બોલને મારા માં શું હતી ખામી ..
હો મરી જવાનો હું તો  ગોરી તારી કાજે
નહિ ભાળે જીવતો જોજે કાલ હાજે.
હો તારી કાજે મારી જિંદગી લુટાણી  ..
મારી તે ભૂલ મને હવે સમજણી ..
બેવફા સનમ તારી બહુ મહેરબાની
આ છે મારી જિંદગી ની આખરી કહાની
છોડીદો વિસ્કી ને પ્રેમલો જાણી ..
બેવફા  સનમ તારી બહુ મહેરબાની
હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી [૨]
બેવફા સનમ તારી બહુ મહેરબાની
હો દિલ માં છે  દર્દ ને આંખો માં પાણી [૨]
બેવફા સનમ તારી બહુ મહેરબાની  ..[૨]

Hath ma chhe viski ne aankho ma pani
bevafa sanam taari bahu maherbani
Ho dil ma chhe dard ne aankho ma pani
bevafa sanam taari bahu maherbani
Ho zer pidha me to jani re jani -2
bevafa sanam taari bahu maherbani
He Hath ma chhe viski ne aankho ma pani....


Ho paheli var mali tyare mithu bolti ti
Dil par hath rakhi sogan khati ti
he kadiye nahi bhulu hu pritadi re tari
bhale paltai jay duniya sari
Ho zindagi bagadi mari kari dhul dhani
aavi dagavali meto nati tane jani
bevafa sanam taari bahu maherbani
He gadi have ratanpur bordar javani
biyar ne viski ni mahefil thavani
bevafa sanam taari bahu maherbani

Ho tara lidhe to mari thai badanami
bolne mara ma shu hati khami
Ho mari javano hu to gori tara kaje
nahi bhale jivato joje kal hanje 
ho tari kaje mari jindagi lutani
mari te bhu mane have samjani
bevafa sanam taari bahu maherbani
aa acche mari jindagi ni aakhari kahani
cchodi do viskni ne prem lo jani
bevafa sanam taari bahu maherbani
Hath ma chhe viski ne aankho ma pani
bevafa sanam taari bahu maherbani



Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

માનું છું તમને મારી કિસ્મત

PLAY VIDEO IN YOUTUBE

હે નથી જોઈ તમારા જેવી સુરત [૨]
તમે છો મારા મન મંદિર ની મુરત [૨]
હો હો હું તો માનું છું  તમને મારી કિસ્મત [૨]
તમે છો મારા કુણા આ દિલ ની જરૂરત
હે નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત[૨]
હો હું ક્યાં કહું છું તમે આકાશ ધરી દયો .....
તમારા દિલ માં થોડી જગા રે કરી દયો ...
હો એક વાર મારા પ્રેમ નો વિશ્વાસ કરી લ્યો ....
દિલ માં વહેમ હોય તો પારખા કરી લ્યો .....
હો હું તો માનું તમને મારા દિલ ની ધડકન [૨]
તમારી યાદો બની મારા દિલ તડપન ....
હે નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત[૨]

હો દિલ માં વસી છે તસ્વીર તમારી ...
મનમાં ઓરતા છે  બનાવો તમારી ..
હો હો તમારા સપના છે આંખો માં અમારી ...
ચોરી ગયા છો તમે નીંદ અમારી ...
હે હું તો યાદ કરું છું તમને અર્પણ [૨]
મારો જીવ કરું છું  તમને અર્પણ ..
હે નથી જોઈ તમારા જેવી સુરત [૨]
તમે છો મારા મન મંદિર ની મુરત [૨]
તમે છો મારા કરમ ની લખેલી કિસ્મત ...
હો હો હું તો માનું છું  તમને મારી કિસ્મત ....
તમે છો મારા કુણા આ દિલ ની જરૂરત....


He nathi joi tamara jevi surat- 2
Tame chho mara man mandir ni murat- 2
Ho ho Hu to manu chhu tamne mari kismat -2 
tame hho mara kuna dil ni jarurat
He nathi joi tamara jevi surat.....

Ho hu kya kahu chhu tame aakash dhari dyo
tamara dil ma thodi jaga re kari dyo
ho el var mara prem no vishvas kari lo
dil ma vahem hoy to parakha kari lo
ho hu to manu tamne mara dil ni dhadkan-2
tamari yado bai mara dil ni tadpan
He nathi joi tamara jevi surat....

Ho dil ma vasi chhe tasveer tamari
man ma orta chhe banavo tamari
ho ho tamara sapna chhe ankho ma amari
chori gaya chho tame nind amari
he hu to yad karu chhu tamne arpan
maro jiv karu chhu tamne arpan
He nathi joi tamara jevi surat
Tame chho mara man mandir ni murat
Tame chho mara karam ni lakheli kismat
tame chho mara kuna aa dil ni jarurat

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી

PLAY VIDEO IN YOUTUBE

તું શેર ની રે છોરી ,હું ગોમડા નો છોરો
તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો
તું તો ગાડી માં કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી ..[૨]
હે તૂ તો  લાગે છે બહુ હાયફાય જાનુડી
હું તો ચારુ છું ભેસ ને ગાય જાનુડી ..
માટે તારો મારો મેળ નહિ ખાય  જાનુડી ..
મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી ..                                                            .
હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી ..[૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો

 તારે નોકર ચાકર ને સઘળો આરામ છે
 મારે તો કાયમ  શેતર નું કોમ છે
 હે હે તને શેતર નું કોમ નહિ થાય  જાનુંડી `..
હે હે તું તો ઘરની મઠા ખાય જાનુડી ..
માટે તારો મારો મેળ નહિ ખાય જાનુંડી .
.મારું ગોમડા નું દિલ પાછું લાય જાનુડી ...
હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી [૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો

 તારે જમવા બત્રીશ  ભાત ભોજન થાળ શે ..
 મારે તો બાજરી નો રોટલો ને દાળ શે [૨]
 હે હે તારા થી રોટલા ના ઘડાય જાનુડી ...
 દેશી ચુલા ઉપર કોમ નહિ થાય જાનુડી ...
 માટે તારો મારો મેળ નહિ ખાય જાનુડી ....
 મારું ગોમાડા નું દિલ પાછુ લાય જાનુડી .
 હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુંડી ...
હું તો રેતો છું ,ગોમડા ની મોય જાનુડી[૨]

તું શેર ની રે છોરી હું ગોમડા નો છોરો
 તું બહુ હાયફાય ,હું તો હાવ કોરો કોરો


 હે તારે તો પહેરવા ટુકા ટુકા કટ છે
 મારે તો પહેરવા ધોતિયું ને શર્ટ છે [૨]
 હે હે તું તો સોપિંગ મોલ મો જાય જાનુડી ...
 મને એના ખર્ચા ના પોહાય જાનુડી ..
 માટે તારો મારો મેળ નહિ ખાય જાનુડી ....
 મારું ગોમાડા નું દિલ પાછુ લાય જાનુડી .
 હે તું તો ગાડી મો કોલેજ જાય જાનુડી
 હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી [૨]
 હે તારું શેર માં મોટું નોમ જાનુંડી ...
 મારું શેવાડું વાયડ ઘોમ જાનુડી ..
 હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી ......

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi -2
He tuto lage chhe bahu hay fay janudi
hu to charu chhu bhes ne gay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi -2

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

Tare nokar chakar ne saghalo aaram chhe 
mare to kayam shetar nu kam chhe
he tane shertar nu kam nahi thay janudi
he tuto ghar ni matha khay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi 

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

Tare jamava batris bhat bhojan thal she 
mare to bajri no rotlo ne dal she -2
he tara thi rotla na ghaday janudi
deshi chula upar kom nahi thay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi 

Tu sher ni re chhori hu gomda no chhoro
tu bahu haai fai hu hav koro koro

He tare to perva tuka tuka kat chhe 
mare to perva dhotiyu ne shart chhe -2
he tu to shoping mol ma jay janudi
mate taro maro mel nahi khay janudi
maru gomda nu dil pachu lay janudi
tu to gadi ma kolej jay janudi
hu to reto to gomda ni moy janudi

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

કોઈનો દિવસ આવે રે , કોઈ નો ટાઈમ આવે રે

PLAY VIDEO IN YOUTUBE

હે કોઈનો દિવસ આવે રે , કોઈ નો ટાઈમ આવે રે [૨]
હે તારી ચરબી બકા થોડી સાઇડ માં રાખ જે
તારા પ્રેમી નો એક દિ જમાનો આવશે ..
હે કોઈ નો વાર આવે રે કોઈ નો સ્ટાર આવે રે ...
હે કોઈ નો દિવસ આવે રે , કોઈ નો ટાઇમ આવ રે ..

હો શેની આ કળ તને કેમ ફરે ફોમ માં એક દિ આજ પ્રેમી આવશે તારા કામમાં
અલી એઈઈઈએ [૨]
હે તારો રૂપ રંગઆખી  ના  જિંદગી રહેશે
તને રૂપ નો ગુમાન છે ઉતરી જાશે
પછી હોમુ તમારી મૂળો કોણ જોશે રે
હે કોય દિડી આવે રે કોઈ નો વખત આવે રે

હો એવી કઈ વાત તમે  ઉડો છો હવા માં
ટણી ટણી માં જો જો હેઠા પાડવા ના [૨]
હે પછી પાંખો તમારી કપાઈ જશે રે ....
તારી સ્ટાઈલ અને સ્માઈલ ખોવાઈ જશે રે
પછી બોલવા ની ના કોઈ બારી રહેશે રે ..
 હે કોઈ નો દીવસ આવે રે , કોઈ નો વખત આવે રે ..

 હો તારા જેવી એક નહિ પણ લાખો છે દુનિયા માં
 ખોઈ ના બેસતા રે તમે મને હસવા માં [૨]
 હે મને તારાથી પણ હારી બીજી મળી જશે રે ..
 તને મારા જેવો આશિક બીજો નહિ મળે રે ...
 હે હવે માનો મારી વાત નકાર એકલા રહેશો રે ..
 કોઈ ની ઘડી આવે રે કોઈ નો દસકો આવે રે ...
 હે કોઈ નો ટાઇમ આવે રે સમય આવે રે ..
 હે કોઈ નો દિવસ આવે રે ..
 કોઈ નો ટાઇમ આવે રે...

He koino divas aave re koi no time aave re -2 
He tari charabi baka thodi saaid ma rakh je
tara prem no ek di jamano aavshe
he koino var aave re koino star aave re
He koino divas aave re koi no time aave re...

Ho sheni aa kal tane kem fare form ma 
ek di aaj premi aavshe tara kom ma 
ali eee....
He taro rup rang aakhi na zindagi raheshe
tane rup no guman chhe utari jase
Pachi homu tamari mulo kon joshe re
He koino di aave re koi no vakhat aave re...

Ho evi kai vat tame udo chho havama
tani tani mo jo jo hetha padavana
he pachhi pankho tamari kapai jashe re
tari staail ane smaail khovau hashe re
pachhi bolavani na koi bari rehshe re
He koino di aave re koi no vakhat aave re...

Ho tara jevi ek nahi lakho chhe duniya ma
khoi na besta re tame mane hasva ma -2
He mane tarathi pan hari biji mali jashe re
tane mara jevo aashik bijo nai male re
he have mano mari vaat nakar ekla rahesho re
koini ghadi aave re koino dasko ave re
e koino time aave re koino samay aave re
He koino divas aave re koi no time aave re


હો એવું ના કે બહુ મોડું થઇ જાય

PLAY VIDEO IN YOUTUBE

હો એવું ના કે બહુ મોડું થઇ જાય [૨]
જોતા જોતા એ સમય વીતી જાય [૨]
હો થોડો સમય છે હવે મારી પાસે [૨]
હું એક વાર કહું છું ફરી નહિ કહું ...
હે જયારે તમે આવસો ત્યારે હું નહિ રહું [૨]
હો એવું ના કે બહુ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય જાનું [૨]

હો રોવે છે આજ મારી આંખો ...
હો જોવે છે બસ તારી વાટ્યો ...
હો કેવી છે આ દિલ ની આ વાતો ...
હો ફરી નહિ થાય મુલાકાતો...
હો મળશો તો જાણશો  ...
હાલ શું છે મારા .....
આવીને જોઈ લો...જોવા હું નહિ મળું
જયારે તમે આવશો ,,, ત્યારે હું નહિ રહું
હો એવું  ના કે બહુ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય [૨]

હો ઘડી બે ઘડી નો વક્ત મારો
વીતી જાશે સમય પછી તારો ..
 કરશો ના વાર તમે આવો
જાણી લેજો અંતર ના ભાવો ..
હો કેવી અધુરી મારા સમણાં ની વાતો
કેવી અધુરી મારા દલડા ની વાતો
જિંદગી ની હું શું કહાની કહું ...
જયારે તમે આવસો ત્યારે હું નહિ રહું .
હો એવું ના થાય કે બહુ મોડું થઇ જાય 
જોતા જોતા એ સમય વીતી જાય  [૨]

Ho evu na ke bahu modu thai jay -2
Jota jota e samay viti jaay
Ho thodi samay chhe have mari pase
Hu ekvar kahu chhu fari nahi kahu
He jyare tame aavsho tyare hu nahi rahu -2
Ho evu na ke bahu modu thai jay -2
Jota jota e samay viti jaay

Ho rove chhe aaj mari aankho
Ho jove chhe bas tari vatyo
Ho kevi chhe aa dil ni vato 
Ho fari nahi thay mulakato\
Ho malsho to janasho hal shu chhe mara.
Aavine joi lo jova hu nahi malu
jyare tame aavsho tyare hu nahi rahu
Ho evu na ke bahu modu thai jay -2
Jota jota e samay viti jaay

Ho ghadi be ghadi no vakt maro
viti jashe samay pachhi taro varo
karsho na var tame aavo
jani lejo antar na bhavo
ha kevi adhuri mara samna ni vato
kevi adhuri mara dalda ni vato
Jindagi ni hu shu kahani kahu
ho evu na thay ke bahu modu thai jaay
jota jota e samay viti jaay





નથી જીવવા દેતી નથી મરવા દેતી

PLAY VIDEO IN YOUTUBE

હો પ્યાર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે [૨]
પછી કાયમ ભૂલી જઉ ,તને બીજું શું કહું [૨]
 હાલત જાણતી નથી ....
 નથી જીવવા દેતી નથી મરવા દેતી [૨]
હો પ્યાર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે

હો વાટ જોજે એમ કહી સાસરે ગયા
એના પછી  ના હમાચાર આયા
હો તું અને તારી વાતો માં ખોવાયા
ગોડા ની જેમ ગામ માં વગોવાયા
હું ક્યારનો કહું કેમ જુદી સહુ [૨]
તું આવતી નથી ....
નથી જીવવા દેતી નથી મારવા દેતી ..
પ્યાર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે

હો હલગતું ઘર ભાડે રાખ્યા નો અફસોસ રે ..
દિલ દઈને તડપું હવે કોને દઉ દોશ રે ...
  હો પ્રેમ હતો કે પછી જવાની નો જોશ રે..
ઝેર ખોઈ બેઠો આજ થયો બેહોશ રે..
હે આયો મૈયરિયાની મેડી , તારા સાસરિય ની શેરી ..
તું મળતી નથી..
નથી જીવવા દેતી નથી મારવા દેતી . [૨]
 હે  પ્રેમ માં મંજિલ મળે ના મળે ..
 હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે [૨]
 પછી કાયમ ભૂલી જઉ , તને બીજું શું કહું [૨]
 હાલત જાણતી નથી ..
 નથી જીવવા દેતી નથી મારવા દેતી [૩]


Ho pyar ma mazil na male 
Ho chheli var mukh taru jova jo male -2 
pachhi kayam bhuli jav tane biju shu kahu-2
halat janati nathi....
Nathi jivava deti nathi marava deti 
Ho pyar ma mazil na male...

Ho vat joje em kahi sasare gaya
ena pahhi na hamachar aavya
ho tu ane tari vato ma khovaya
gonda ni jem gam ma vagovaya
Hu kyar no kahu kem judu sahu -2
tu ati nathi.....
Nathi jivava deti nathi marava deti 
Ho pyar ma mazil na male...

Ho halagatu ghar bhade rakhya no afsos re
Dil daine tadpu hae kone dau dosh re
Ho prem hato ke pachhi javani no josh re
zer khai betho aaj thayo behosh re
He ayo maiyariya ni medi tara sasariya ni sheri
Tu malti nathi
Nathi jivava deti nathi marava deti 
Ho pyar ma mazil na male...

ગોરી રાધા ને કાળો કાન

PLAY VIDEO IN YOUTUBE

હે હે હે હે હો હો હો હો હો હો હો
હે થન ગનતો આ મોરલો .....
કે એની પરદેશી છે  ઢેલ  ...
ખમ્મા રે વાલમ જી મારા  ખરો  કરાવ્યો મેંળ [૨]
ગોરી રાધા ને કાળો કાન ...
ગરબે ગુમે  ભૂલી ભાન
 હે રાધા નું રૂપ છે ને કાનુડા ની પ્રીત છે
 જગની આ રીત નું શું કામ
 હે રાધા નું રૂપ છે ને , કાનુડાની ની પ્રીત છે
આંખો માંડી ને જોવે ગામ ..
 હે ગોરી રાધા ને કાળો કાળ ..
ગરબે ગુમે ભૂલી ભાન  [૨]
અસ્ચંગ ના રાધા રાણી પૂરબ નો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમે જુમે બેલડી ને ,,,
ખાટા મીઠા રે એના બોલ રે  [૨]
રાધા નું તનડું નાચે , મનડું નાચે કાના ની મોરલી
ભુલાવે જોને સૌના ભાન ...
ગોરી રાધા ને કાળો કાળ......
ગરબે ગુમે ભૂલી ભાન ..
ગોરી ગોરી રાધા ને કાળો કાળ
ગરબે ગુમે ભૂલી ભાન
હે રાધ નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
જગની આ રીત નું શું કામ
હે રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જોવે ગામ ....

હે કાના   હો  કાના રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મન ગમતા
હે અરે ફેર ફમંમતવા, ગેર ગુમ્નનતા
જોબન ગમતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા ઈ નવલી રાતે ચમચમતા
અરે ખેલ કરંતા સહેલ કરતા રાસ રમંતાં ખેલનતા


He he than gan to aa morlo 
ke eni pardeshi chhe dhel
khamare valam ji mara kharo karavyo mel -2
Gori radha ne kalo kan garbe ghume bhuli bhaan
He radha nu rup chhe me kanuda ni prit chhe 
jag ni rit nu shu kam. 
He radha nu rup chhe me kanuda ni prit chhe 
Ankho mandi ne jove gam 
Gori radha ne kalo kan...

Asynag na radha rani purab no kanudo 
kevi aa hansala ni jod re
navarangi rato ma rumezume beldi ne 
khata mitha re ena bol re
radha nu tanadu nache manadu nache kanani morli
bhulave jone sauna bhan.. 
Gori radha ne kalo kan...

He range change juvan haiya
rang jamave man gamata
he are fer fammavant ger gumanta
joban gamaa than ganata
cham cham karata taraliya e navali rate chamchamta
are khel karanta sahel karanta ras ramant khelanta

પ્રેમ થાય છે એક વાર ના થાય રે વારંવાર

PLAY VIDEO IN YOUTUBE

પ્રેમ થાય છે એક વાર  ના થાય રે વારંવાર  [૩]
હું નથી બેવફા ના કર મને બદનામ
 તું હતો મારો દિલદાર , તું હાચો હતો મારો પ્યાર
 હું નથી બેવફા ના કર મને  બદનામ [૨]

  હો પ્રીત ને મેલી વંશ માં મેલી  હાલી ગયો વણનાગી
 આંખ મારી પ્રેમ જગાવી  દલ ને ગયો દઝાડી [૨]
 તારી જીત થઇ મારી હાર , તું ભૂલ્યો મારો  પ્યાર [૩]
  હું નથી બેવફા ના કર મને  બદનામ
પ્રેમ થાય રે એક જ વાર ના થાય રે વારંવાર
હું નથી બેવફા ના કર મને બદનામ    [૨]

હો દિલ ની મારી વેદના ઓં ને સાયબા તું શું જાણે
પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે [૨]
તને લાગશે મારી હાય , તારું હારું નહિ થાય  [૨]
હું નથી બેવફા ના કર મને બદનામ
પ્રેમ થાય છે એક વાર ના થાય વારંવાર
 હું નથી બેવફા ના કર મને બદનામ [૨]

હે માગ્યું તને મોત ના આવે , રહીશ તું ઉદાસ
યાદ માં મારી ફરીશ તું તો બની જીવતી લાશ [૨]
મારો પ્રેમ તને સમજાય  પણ.. વેળા વીતી જાય [૨]
હું નથી બેવફા માં કર મને બદનામ
પ્રેમ થાય છે એક વાર ના થાય રે વારંવાર
હું નથી બેવફા ના કર મને બદનામ [૨]

Prem thay chhe ekvar na thay re varamvar- 2
Hu nathi bevafa na kar mane badnam
Tu hato maro dildar tu hacho hato maro pyar
Hu nathi bevafa na kar mane badnam-2

Ho prit ni meli vash ma meli hali gayo varnagi
aankho ma mari prem jagavi dal ne gayo dazadi -2
tari jeet thai mari har. tu bhulyo pyaar
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....

Ho dil ni mari vedna o ne sayba tu shu jaane
Prem to chhe puja nu mandir kon tane samajave -2
Tane lagse mari hay taru haru nahi thay -2
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....

He magyu tane mot na aave rahish tu udas
yad ma mari farish tu to bani jivti lash -2
Maro prem tane samjay pan vela viti jay -2
Hu nathi bevafa na kar mane badnam
Prem thay chhe ekvar....


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song

આજે તારો સમય કાલે મારો આવશે

PLAY VIDEO IN YOUTUBE

આજે તારો સમય કાલે મારો આવશે [૨]
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે.
હો મળવા નો સમય નથી વારો આવશે  [૨]
જયારે પોતાનું કોઈ રોવડાવશે.

તું મતલબી અરે તું તો ગદ્દાર છે
અરે મારું દિલ તો વફાદાર છે [૨]
મારું દિલ તો વફાદાર છે
આજે તારો વારો કાલે મારો આવશે [૨]
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે.
ત્યારે તને મારી રે યાદ બહુ આવશે

પ્રેમ ની પાંખો તમે રે કાપી છે ,
જિંદગી મારી  ઝેર કરી નાખી છે [૨]
મારા રે દિલ માં તારું રે નામ છે
તારા રે દિલ માં જાણે કોનું રે નામ છે
તારા દિલ માં જાણે કોનું રે નામ છે
હો મારા રે પ્રેમ ની તને હાય લાગશે [૨]
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે[૨]

હો હો જે દાડેતારું ગુમાન ઉતરશે
એ દાડે તારા ગુના માફ થાશે .
ઓં ઓં રૂપનો ચાંદલિયો તારો આથમી જશે
મારા વિના તારું કોણ હગું થાશે .
હો હો હાચો રે મારો પ્રેમ તને સમજાશે
ત્યારે તને મારી યાદ બહુ આવશે
ત્યારે તને મારી યાદ બહુ આવશે
 હો આજે તારો સમય કાલે મારો આવશે
 જયારે પોતાનું કોઈ તને રોવડાવશે[૨]
 તને મારી રે યાદ બહુ રોવડાવશે
હે તને મારી રે યાદ બહુ રોવડાવશે

Aje taro samay kale maro aavshe - 2
jyare potanu koi tane rovadavshe
Ho malvano samay nathi varo aavshe -2
Jyare potanu koi tane rovadavshe

Tu matalabi are tu to gaddar chhe
are maru dil to vafadar chhe -2
are maru dil to vafadar chhe
Ho malvano samay nathi varo aavshe -2
Jyare potanu koi tane rovadavshe
Tyare tane mari re yaad bahu aavshe

Prem ni pankho tame re kapi chhe, 
Jindagi mari zer kari nakhi chhe -2
Mara re dil ma maru re nam chhe 
tara re dil ma jane konu re nam chhe
Ho tara re dil ma jane konu re nam chhe
Ho mara re prem ni tane hay lagse -2 
jyare potanu koi tane rovadavashe-2

Ho je dade taru guman utarshe, 
E dade tara guna maf thase
ho rup no chandliyo taro aathmi re jase
mara vina taru kon hagu thase
ho hacho re maro prem tane samjase 
tyare tane mari yaad bahu aavshe
tyare tane mari yaad bahu aavshe
Ho Aje taro samay kale maro aavshe - 2
jyare potanu koi tane rovadavshe




Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

ભઈલુ હાલ્યા જાન માં

PLAY VIDEO IN YOUTUBE

હે આગળ ઘોડી ને પાછળ ગાડી
લેવા ને હાલ્યા અમે લાડી - 2
હે આખી જાન માં વીરના લગન માં -2
એક તારો વટ ....
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં
ભઈલુ હાલ્યા જાન માં 2
ભઈલું હેડ્યા જોન માં

હે મોટા વીરની જાન માં તો નાના વીરનો વટ છે - 2
ચાલે ફટાફટ બોલે પટાપટ
લાગે એ ટના ટનશે
હે પહેરે એ તો ચશ્માં બધા એના વશમાં -2
એક તારો વટ ...
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં ભઈલું હાલ્યા જાન માં  -2

હે વેવાઈની છોડીયો લાગે ચોપલીયો ...
હે લેવા આવી મારા વીરની મોજડિયો ..
હે નજર ચોરી ને વેવાણ ચાપલી
લેવા  ને મોજડી આવી છે એકલી
હે જાલી વીરે ચોટલી
ચીસ પાડી ચાપલી .....
વાહ ભાઈ તારો વટ
હે હાથે ઘડિયાળ પહેરી ચશ્માં ભઈલું હાલ્યા જાન માં 2
હે ભઈલું હેડ્યા જાન માં
ભઈલું હાલ્યા જાન માં


He agal ghodi ne pachhal gadi
Leva ne halya ame ladi - 2 
He akhi jan ma vir na lagan ma - 2
ek taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

He mota veer ni jaan ma to nana veera no vat che -2
Chale fatafat bole patapat 
lage e tanatan chhe
He pahere eto chasma badha ena vash ma  -2
Ek taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

He vevai ni chhodiyo lage chopaliyo
he leva aavi mara veer ni mojadiyo
He najar chori ne vevan chapali
leva ne mojdi avi chhe ekli
he jali veere chotli chis pade champali -2
vah bhai taro vat
He hathe ghadiyal paheri chasma 
bhailu halya jaan ma -2
Bhailu hedya jaan ma

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

મંગળવાર, 16 એપ્રિલ, 2019

ફરકે ફરકે ફૂદું ફરકે

PLAY VIDEO IN YOUTUBE

ફરકે ફરકે ફૂદું ફરકે , ફરકે ફરકે ફૂદું ફરકે [૨]
ફૂદું ફરકે ફૂદું ફરકે [૨]
ફરકે ફરકે ફૂદું ફરકે [૨]
એક ફૂદું રે , ફૂદું શેનું રે  ફૂદું ફરકે છે

હે ફૂદું ઉડ્યું વૈશાખી વાયરે રે વાયરે રે
ફરકે ફરકે ફૂદું ફરકે છે [૨]
હે , એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકે છે [૨]


હે , લગન આયુ લગન આયુ મારા નોનચક વિરલા નું લગન આયુ [૨]

હે મળે  નાંણા , ના મળે ટોણા હે વીરના લગન માં મારે ગાવા ગોણા
હે વાગે છે બેન્ડ ને વાગે વાજા , ઘોડે ચડ્યા છે વીરો વર રાજા .
હે ફૂદું ફરકે વિરલ ભાઈ ના છોગલે રે છોગલે રે .
ફરકે ફરકે ફૂદું ફરકે છે [૨]
હે એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકછે

લે લે કચૂકો લે .... લે લે કચૂકો લે
હે વેવાઈ ની છોડીયો , લાગે વોદરીયો
ગાળો ગાવા દોડી આવી  ચોપલિયો
હે નાચે જોનૈયા , નાચે જોનડીયો  તાકી તાકી જોવે વેવાઈની છોડીયો.
હે ઢોલ વાગે વેવાઈ ના મોડવે રે ... મોડવે  રે ...
હે ફરકે ફરકે ફૂદું ફરકે છે ..... ફરકે ફરકે ફૂદું ફરકે છે .

ચીયા ગોમના છો ગોરી મારું દલ લીધું ચોરી બોલો કોય બોલવા ના પૈસા નથી

હે પેરી પૈયાર થઇ જાવ તૈયાર  સજી લો ને તમે  સોળે  શણગાર
હે લાડી દાડો થોડો  જાવું છે દુર , કરો વિદાઈ હવે થાય મોડું .
હે વાટ જોવે રે વાયડના હવું વડલે રે ,,, વડલે રે .
ફરકે ફરકે ફૂદું ફરકે છે ફૂદું ફરકે છે
એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ફરકે છે [૨]
ફૂદું ફરકે છે
ફૂદું ફરકે છે


Farke farke fudu farke, Farke farke fudu farke 
Ek fudu re fudu shenu re fudu farke chhe
He Fudu udyu vaishakhi vayare re, vayare re
Farke farke fudu farke, Farke farke fudu farke 

He lagan ayu lagan ayu mara nonchak virala nu lagan aayu

He male nona, na male tona, he vir na lagan ma mare gava gona
he vage chhe bend ne vage vaja , ghode chadya chhe viro var raja
he fudu farke viral bhai na chhogle re, chhogle re  
Farke farke fudu farke, Farke farke fudu farke 

Le kachuko le le kachuko le
he vevai ni chhodiyo lage vandariyo
Galo gava dodi aave chopaliyo
he nache jonaiya, nache jonadiyo taki taki jove vevai ni chhodiyo
he dhol vage vevai na modve re , modve re
Farke farke fudu farke, Farke farke fudu farke 

Chiya goma na chho gori maru dal lidhu chori bolo kai bolvana paisa nathi

he peri paiyar thai jaav taiyar saji lo ne tame sole shanagar
he ladi dado thodo javu chhe dur karo viday have thay modu
he vat jove re vayad na havu vadle re, vadle re 
Farke farke fudu farke, Farke farke fudu farke 


Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

અફસોસ કરીશ તું મન મન માં બાલીશ તું

PLAY VIDEO IN YOUTUBE

અફસોસ કરીશ તું , મન મન માં બલીશ તું [૨]
મન મન માં બલીશ તું
જયારે માંરી રે યાદ તને આવશે ,
હે તને અડધી રાતે રોવડાવશે. [૨]
અફસોસ કરીશ તું મન મન માં બાલીશ તું.....

હો , આજ ભલે તારી હોય , કાલ મારી હશે .
તારા અભિમાન નો પારો  ઉતરી જશે .
સુખ ને સાયબી તારી આથમી જશે ,
મારા  હાચા  પ્રેમ ની  તને કદર થશે
તું ભલે, ભૂલી જાય હું નહિ ભૂલું
પ્રેમ ના અપમાન ને હું  નહિ ભૂલું
 વાત લખી રાખ જે તું
 આનો બદલો લઈશ હું [૨]
 તારું કર્યું તારા પગ માં  જયારે આવશે
   હે તને અડધી રાતે રોવડાવશે
   અફસોસ કરીશ તું ....

 પોતાનું કહી  જયારે તને કોઈ છોડશે, તારું એ દિલ મારા જેમ તડપશે .
 રૂપિયા દોલત તારી સારી ખૂટી જશે
તારો ભગવાન પણ જોજે રૂઠી જશે
માંગે તું માફી તો  હું માફ નહિ કરું
તારા દીધા જખમ ને હું નહિ ભૂલું
વાત લખી રાખ જે તું  આનો બદલો લઈશ હું
તારી ભૂલો તને સમય સમજાવશે
 તને અડધી રાતે રોવ ડાવડાવશે
  હે તને અડધી રાતે રોવડાવશે
  અફસોસ કરીશ તું .


Afsos karish tu, man man ma balish tu
jyare mari re yad tane aavshe 
he tane adadhi rate rovdavshe - 2
Afsos karish tu, man man ma balish tu.......

Ho aaj bhale tari hoy kal mari hase 
tara abhiman no paro utari jase
sukh ne saybi tari aathmi jase
mara hacha prem ni tame kadar thase
tu bhale bhuli jay hu nahi bhulu
prem na apaman ne hu nahi bhulu
vat lakhi rakhje tu ,ano badlo laish hu-2
taru karyu tara pagma jyare aavshe
he tane adadhi rate rovdavshe 
Afsos karish tu, man man ma balish tu.......



Potanu kahi jyare koi tane chhodi jase, 
taru e dil mara jem tadpase
rupiya dolat tari sari khuti jashe
taro bhagvan pan jo je ruthi jashe
monge tu mafi to hu maf nahi karu
tara didha jakham ne hu nahi bhulu
vat lakhi rakhje tu ,ano badlo laish hu-2
tari bhulo tane samay samjavashe
he tane adadhi rate rovdavshe 
Afsos karish tu, man man ma balish tu.......


  Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song

લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી

PLAY VIDEO IN YOUTUBE

લાખ રૂપિયા નો  ..
લાખ રૂપિયા નો
 લાખ રૂપિયા નો  ઘાઘરો લઇ આલુ છોડી.
 ઠુમકા મારે જબરા સરકારી છોડી
 હીર લે જડેલો આભલે મઢેલો
રંગ થી રંગેલો , કેર થી ઘડેલો
 બ્યુટીફૂલ છે , તારો ઘાઘરો.
 લાખ રૂપિયા નો  ઘાઘરો લઇ આલુ છોડી.

  તારી આંખો નું કાજળ  કરે મને ઘાયલ. કાનોમાં  રણકે તારા  પગનું રે પાયલ -૨
પગનું રે પાયલ....
તું લાગે છે  રૂપાળી જાણે પરીયોની રાણી
પ્યારી બોલી તારી, છે  ચાલ લટકાળી
બ્યુટીફૂલ  તારી લાલી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી  ...
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી

 મારા મલકની તું તો ઢેલડી  ઢળકતી    દલડું આલ્યું  તને  , હાચા  રે મનથી   -૨
 હાચા રે મન થી
છે  તારી મારી જોડી લાગે મેના પોપટ જેવી
ના કોઈ શકે તોડી હમજી જાને છોડી
 ઘેર લઈને આવું ઘોડી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી  ...
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી

Lakh rupiya no, Lakh rupiya no
Lakh rupiya no ghagharo lai aalu Chhodi
Thumka mare jabra sarkari Chhodi
Hirle jadelo aabhale madhelo
rang thi rangelo, ker thi ghadelo
beautiful chhe taro ghagharo
Lakh rupiya no ghagharo lai aalu Chhodi....

Tari ankho nu kajal kare mane ghayal, kano ma ranke tara  pagnu re payal - 2 
pagnu re payal..
Tu lage chhe rupali, jane pariyo ni rani
pyari boli tari chhe chal latakali
beautiful chhe tari lali
beautiful chhe taro ghagharo
Lakh rupiya no ghagharo lai aalu Chhodi....

Mara malak ni tu to dheladi dhalakati, daldu apyu tane hacha re man thi- 2
hacha re man thi..
che tari mari jodi lage mena popat jevi
na koi shake todi hamji jane chhodi
gher lai aavu ghodi
Lakh rupiya no ghagharo lai aalu Chhodi....



બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડ માં નથી

PLAY VIDEO IN YOUTUBE

ના હોટ કે કોલ્ડ તમે કોફી ના પીધી
બ્લેક કે લેમન ની ટી ના લીધી [૨]
હો રીસાણી છે જાનું મારી બોલતી નથી
બોલવા ની ચમ તમે બધા લીધી [૨]
બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડ માં નથી.[૨]


સેન્ડવિચ લાયો તો કે ખાતી નથી,
આઈસ્ક્રીમ લાયોો તો કે ભાવતી નથી.
હે , તમે મોન બહુ માગો છો , મોનતા નથી ,
બોલવા ની ચમ તમે બાધા લીધી . [૨]
બેબી મેં બોનવીટા પીવડાવો બેબી મૂડ માં નથી [૨]


હે જાનું કઈ તે વાત ના તું છે ટેન્સનમાં
કયો તે ભાર લઇ ને ફરે છે મનમાં
હે આવવા માં લેટ હું થયો નથી
ભૂલ્યો તારી ચોકલેટ નથી [૨]
બેબી ને બોનવીટા પીવડાવો બેબી મૂડ માં નથી [૨]

Na Hot ke cold tame coffee pidhi
black ke leman ni tea na lidhi -2
Ho risani chhe janu mari bolati nathi
bolava ni cham tame badha lidhi -2
beby ne bornvita pivdavo beby mood ma nathi

Sandwitch layo to khati nathi
icecream layo to ke bhavati nathi
he tame mon bahu mago chho monta nathi
bolva ni cham tame badha lidhi
beby ne bornvita pivdavo beby mood ma nathi

He janu kai te vat na tu chhe tension ma
kayo te bhar lai fare chhe man ma
he aavava ma let hu thayo nathi
Bhulyo tari chocolate nathi
beby ne bornvita pivdavo beby mood ma nathi





Gujarati Dholywood song, Umesh Barot song

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...