સોમવાર, 4 જૂન, 2018

સાથ મારો તું છોડી ગઈ

PLAY VIDEO IN YOUTUBE

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ

મને અધવચે તું મેલી ગઈ તને દુર થી સલામ

દુર થી સલામ દુર થી સલામ

બેવફા તને દુર થી સલામ ....

હો દુનિયા મારી લુટી ગઈ ને ગઈ તું મારો ભવ બગાડી - 2

મુજ ગરીબ ને હો...

અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળા ને મોહી ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ


હો પ્રેમ ણી જુઠી આવી કસમો ખાધી

મુજ સંગ તેતો ખોટી પ્રીતડી બાંધી - 2

હો નહોતી તને ધારી આવી, નીકળી તું તો બહુ દગાળી

પ્રેમ ના પ્યાલે ઝેર નાખી ને તું મને પઇ ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ


હો તારી હરે જેદી આવી બેવફાઈ થાશે

તેદી તને મારો હાચો પ્રેમ હમજાશે - 2

હો પ્રેમ નો ઝેરી રોગ લગાડી, ગઈ તું મારો ભવ બગાડી

દર્દ આપી હો.... દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....




સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ
Sath maro tu ho sath maro tu chodi gai.
Mane adhvache tu meli gai tane dur thi salam.
Dur thi salam dur thi salam.
Bevafa tane dur thi salam
dur thi salam dur thi salam.

Ho duniya mari luti gai ne
gai to maro bhav bagadi.
Ho duniya mari luti gai ne .
gai to maro bhav bagadi
Muj garib ne ho.....
Are muj garib ne bhuli gai tu.
Rupiya vada ne mohi gai.
Dur thi salam dur thi salam

He sath maro tu chodi gai.
Bevafa tane dur thi salam
Ho prem ni juthi avi kasmo khadhi.
Muj sang te to khoti pritdi bandhi.
Ho prem ni juthi avi kasmo khadhi.
Muj sang te to khoti pritdi bandhi.
Ho na hati tane dhari aavi.
Ho na hati tane dhari aavi.
Nikdi tu to bahu dagadi.
Ho na hati tane dhari aavi.
Nikdi tu to bahu dagadi.
Prem ne pyale... Ho....
Prem ne pyale jer nakhi ne
tu mane pai gai tane dur thi salam
Bevafa tane dur thi
salam bevafa tane dur thi salam
bevafa tane dur thi salam.
He sath maro tu chodi gai
tane dur thi salam .
dur thi salam dur thi salam.

Ho tari hare Jedi aavi bewafai thase.
Tedi tane maro hacho prem hamjase.
Ho prem no zeri rog lagadi.
Gai tu maro bhav bagadi.
Prem no zeri rog lagadi.
Gai tu maro bhav bagadi.
Dard aapi ho....
Dard aapi dil ne khota vayda aapi gai
Tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Tane dur thi salam.
Bevafa tane dur thi salam.
He sath maro tu chodi gai .
tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Bevafa tane dur thi salam....

1 ટિપ્પણી:

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...