PLAY VIDEO IN YOUTUBE
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ
અરે દુખડા માં પરણાઈ માં મને એકલડી પરણાઈ
હે રાજા રે અજમલજી દીકરી એકલડી પરણાઈ - ૨
પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ .......
હે લાશા લક્ષ્મી ને બેની સગુણા રોવે રે ચોધાર કોઈ નથી આધાર
હો ભાઈ વિનાની બેની સગુણા મેંણા નો મારશે માર સાસુ વારંવાર
માતા રે મીનળ દે દીકરી એકલડી પરણાઈ - ૨
પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ .......
હે કોણ રે જાશે બેની ને તેડવા છેટી સાસરિયા ની વાત પિંગળગઢ ની વાટ
હો રત્નો રે રાયકો કોણ રે જાશે લઇ પવન વેગી હાંઢ પિંગળગઢ રે જાય
કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ - ૨
પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ .......
હો રોવે સે ગોમ ને રોવે ગોમેડું વહમી આઈ વિદાય ઢોલ શરણાઈ સંભળાય
હો લોક વાયકા દંતકથા ના આધારે મનુંની કલમે લખાય રાકેશ ગુણલા ગાય
રોવે રે નાદરી ના લોકો એકલડી પરણાઈ
આવી જા મારા વીરા રામદેવ સગુણા ના ભાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ .
અરે દુખડા માં પરણાઈ માં મને પિંગળગઢ પરણાઈ
પેશાવર પરણાઈ માં મને દુખડા માં પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ .
Ekladi parnai ma mane mane ekladi parnai...
Are dukhda ma parnai ma mane ekladi parnai.
He raja re ajmalji dikri ekladi parnai. -2
Pinghalghad parnai ma mane ekladi parnai.
Ekladi parnai ma mane mane ekladi parnai...
He lasa re lasmi Ni Beni saguna rove re chodhar,
Koi nathi aadhar..
Ho Bhai vina Ni Beni saguna,
Meana no Mar se amar. sasu varamvar.....
Mata re minad de ni dikri ekladi parnai.
Mata re minad de ni dikri desavar parnai..
Pinghalghad parnai ma mane ekladi parnai.
Ekladi parnai ma mane ekladi parnai...
He Kon re Jase Beni ne tedva cheti sasriya Ni vaat.
Pinghalghad Ni vat.....
Ho ratno re rayko aane re Jase lai pavan vegi handh.
Pinghalghad re jay.
Kaka re kutumbe dikri ekladi parnai...
Kaka re kutumbe dikri ekladi parnai.
Pinghalghad parnai ma mane ekladi parnai.
Ekladi parnai ma mane ekladi parnai...
Ho rove se gom ne rove gomedu...
Vahmi as viday....
Dhol sharnai sambhday.
Ho Lok vayka dantkatha aadhare...
Many Ni kalame lakhay..
Rakesh gunla gay....
Rove re nadri na loko ekladi parnai.
Aavi ja Mara vira ramdev saguna na Bhai...
Ekladi parnai ma mane ekladi parnai.
Dukhda ma parnai ma mane dukhda ma parnai.
Pesavar parnai pinghalghad parnai
He ekladi parnai ma mane ekladi parnai.....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો