સોમવાર, 4 જૂન, 2018

પ્રીત જન્મો જનમ ની

PLAY VIDEO IN YOUTUBE

હે ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે 
તારો મારો આ પ્રેમ સદાયે રહે મારા સજના તારી જિંદગાની રહે 
એક જનમ નહિ સાત જનમ નહિ 
પ્રીત જનમો જનમ ની આ કાયમ રહે 
આ મારા સાજણ તારી  જિંદગાની રહે ....

હો ભાવો ભવ ના બંધન માં હું બાંધુ તને 
મારા પાંપણ ની પલકો માં રાખું તને
હે લઇ ને હાથો માં હાથ નહિ છોડું હું સાથ
ભલે દુનિયા ના લોકો ગમે તે કહે 
ભલે તારી ને મારી વાતો કરે 
હો એક જનમ નહિ, સાત જનમ નહિ 
પ્રીત જનમો જનમ ની, આ કાયમ રહે 
આ મારા સાજણ તારી  જિંદગાની રહે ....

હો મન મંદિર ની મુરત બનાવું તને
રોજ શ્રધા ના ફૂલડાં ચડાંવું તને 
રે મારો ન્યારો છે યાર , મને મળ્યો તેનો પ્યાર
પ્યાર જનમો જનમ નો આ કાયમ રહે 
મારા સજના તારી જિંદગાની રહે 
હે ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે 
પ્રીત જનમો જનમ ની આ કાયમ રહે 

આ મારા સાજણ તારી  જિંદગાની રહે ....




Prit janmo janam ni...
Sajan............. janu.........
Sajan............. janu.........
Sajan............. janu.........
Ho ........ Sayba.......sajan......
He dharti amber suraj chand tara rahe..
He dharti amber suraj chand tara rahe..
Taro maro aa pyar sada ye rahe..
Mara sajan tari aa jindagani rahe...
Ho ek janam nahi saat janam nahi..
Ho ek janam nahi saat janam nahi..
Prit janmo janam ni aa kayam rahe..
Prit janmo janam ni aa kayam rahe..
Mara sajan tari aa jindagani rahe ..
Ho bhavo bhav na bundhan ma hu  bandhu tane...
Mari papan ni palko ma rakhu tane
Ho bhavo bhav na bundhan ma hu bandhu tane..
Mari papan ni palko ma rakhu tane...
Re lai ne hath ma hath, nahi chodu hu sath..
Re lai ne hath ma hath, nahi chodu hu sath...
Bhale dunia na loko game te kahe...
Bhale tari ne mari vato kare...
Ho ek janam nahi saat janam nahi
Prit janmo janam ni aa kayam rahe
Mara sajan tari aa jindagani rahe..
Mara sajan tari aa jindagani rahe...
Ho man mandir ni Murat banavu tane.
Roj shradha na phoolda chadavu tane..
Ho man mandir ni Murat banavu tane..
Roj shradha na phoolda chadavu tane.
Re maro nyaro che yaar...
Mane madyo teno pyar..
Re maro nyaro che yaar..
Mane madyo teno pyar..
Pyar janmo janam no aa kayam rahe.
Mara sajan tari aa jindagani rahe..
Dharti amber suraj chand tara rahe..
Dharti amber suraj chand tara rahe..
Prit janmo janam ni aa kayam rahe..
Mara sajan tari aa jindagani rahe..
Prit janmo janam ni aa kayam rahe...
Mara sajan tari aa jindagani rahe....

Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...