સોમવાર, 4 જૂન, 2018

તને ચાર ચાર બંગડી વાળી

PLAY VIDEO IN YOUTUBE


મારા વીરા વિરલ તને લાડી લઇ દઉં લાડી લઇ દઉં

મારા નોનચક વીરા તને લાડી લઇ દઉં લાડી લઇ દઉં
હે તારી લાડલી ને ફરવા ઔડી ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....

હે આયો અવસરીયો આજ મારા આંગણે અણમોલ

હે આયો અવસરીયો આજ....
વાગે ડીજે ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલ
તારી લાડલી ને પટોળા ને સાડી લઇ દઉં
એને હાડી ના ગમે તો કટમીડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....

હા જોડું જાનેરી જાન કરું  ગાડીઓ ની લાઈન

હા જોડું જાનેરી જાન ...
ના કર તું ટેન્સન તારી લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક વાડી લઇ દઉં
તને ચડવા વીરા હીર ઘોડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....




mara vira viral tane ladi lai dau

ladi lai dau.

mara vira viral tane ladi lai dau.

mara nonchak vira tane ladi lai dau.

he tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

mara vira akash tane ladi lai dau.

mara nonchak vira tane ladi lai dau.

tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi audi lai dau
vira ni gadi.

laai dau audi.

he aayo avsariyo aaj

marara aangane anamol

aayo avsariyo aaj
ha...

aayo avsariyo aaj mara aangane anamol

vage d.j ni bet ruda sharnayu ne dhol.

tari ladadi ne patodo ne saadi lai dau.

tari ladi ne patodo ne saadi lai dau.

aene haadi na game to katmidi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

vira char char bangdi wadi audi lai dau.

char char bangdi wadi.

rudi tane lai dyu gadi.

he jodu jaderi jaan karu gadio ni line
jodu jaderi jaan.

ha jodu jaderi jaan karu gadio ni line.

na kar tu tension tari laadi hase fine.

mara vayad gaam ma aek vadi lai dau.

jaata jesangpura ma ek vadi lai dau.

he tane chadva vira heer ghodi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi audi lai dau.

mara vira viral tane ladi lai dau.

mara vira akash tane ladi lai dau.

tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

gadi lai dau.

gadi lai dau.
.

tane audi lai dai dai dai

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...