સોમવાર, 4 જૂન, 2018

પારકા પાદરની ગોરી

PLAY VIDEO IN YOUTUBE

હે પારકા પારકા....હે પારકા અરે પારકા
હે પારકા પાદર ની ગોરી દિલ માં હમોણી રે
દિલ માં હમોણી જાનું કાળજે કોરાણી રે
હે પેહલી નજર માં વસી રે દલ માં
ખોવાઈ ગ્યો હું તો એના ખ્યાલ માં
હે નજરો .. નજરો..અરે નજરો .. નજરો..
હે નજરો મળી ને જાનું મીઠુંડું મલકાણી રે
હે પારકા પાદર ની ગોરી દિલ માં હમોણી રે



હે અમારા ગોમ થી ઉગમણા ગોમ સે
ગોરલ ગમતી ને જાનુંડી નોમ સે
એ એના ગોરા ગોરા ગાલ સે અણીયાળી આંખ સે
દાંતે નાખેલી એને હોના ની રેખ સે
મારા હોમું ,
અરે મારા હોમું
અરે મારા હોમું જોયું જાનું થોડું શરમાઈ રે
હે પારકા પાદર ની ગોરી દિલ માં હમોણી રે
અરે હૈયા માં હામ સે એના હોઠે નકાર છે
હાચું કહું તો એને મારા થી પ્યાર છે
એને પાતલડી કેડ સે ને ચટકતી ચાલ છે
હો જોઈં સે જ્યાર થી હૈયું બેહાલ સે
હે મોની સે મન થી...
હે મોની સે મન થી...
અરે મોની સે મન થી મેં મારા રુદિયા ણી રોણી રે
હે પારકા પાદર ની ગોરી દિલ માં હમોણી રે
રે જાનુંડી જાન મારા દિલ ણી ધડકન સે
એના માટે મારું જીવન અર્પણ છે
રે મારા જીવન નો પેહલો રે પ્યાર છે
જીવ થી વ્હાલી જાનું દિલ નો ધબકાર છે
રે જન્મો જનમો
રે જન્મો જનમો
રે જન્મો જનમો ની પ્રીતો થી બંધોણી રે
હે પારકા પાદર ની ગોરી દિલ માં હમોણી રે


He parka......parka......
Are... Parka.......parka......
Parka padar ni gori Dil ma hamoni re..
Parka padar ni gori Dil ma hamoni re.

Dil ma hamoni janu kadje korani re.

He pehli najar ma vasi dal ma.
Khovai gayo hu to aena khayal mo.
He najro.....najro.....
Are najro.....najro....
He najro Mali janu mithadu malkoni re.
He parka padar ni gori Dil ma hamoni re.

He Amara re gom thi ughmana re gom se.
Goral gom thi ane janudi nom se.
He Amara re gom thi ughmana re gom se
Goral gom thi ane janudi nom se.
He gora gora gal se,
Aniyani aankh che,
Dante nakheli aene hona Ni rekh se.
Mara... Homu....
Are mara.....homu......
Are mara homu hoyu janu thodu sarmani re.

Are parka padar ni gori Dil ma hamoni re.
Are haiya ma ha se ane hothe nakar che.
Hachu kahu to aene mara thi pyar see,
Are haiya ma ha se ane hothe nakar che.
Hachu kahu to aene mara thi pyar see.
Aene pataldi ked se ne chatkanti chal see.
Ho joi se jyar thi haiyu behal se.
He Moni se man thi ...
He Moni se man thi......
Are Moni se man thi me mara rudiya Ni Roni re...

Parka padar ni gori Dil ma hamoni re.
Re janudi Jan Mara Dil Ni dhadkan se....
Aena mate Maru jivan arpan se...
Re janudi Jan Mara Dil Ni dhadkan se.
Aena mate Mara Dil Ni dhadkan se..
Aena mate Maru jivan arpan se...
Re Mara jivan mo pehlo are pyar se..
Jiv thi vhali janu Dil no dhabkar se...

Re.....janmo....janmo....
Are janmo......janmo......
Re janmo re janmo Ni prito thi bandhoni re....
Re aeva parka padar ni gori Dil ma hamoni re..
Mara Dil ma hamoni re...........
He Mara Dil ma hamoni re.....





Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...