સોમવાર, 18 જૂન, 2018

મળીશું આવતા જન્મારે

PLAY VIDEO IN YOUTUBE

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...

મારા વિના જીવવું પડશે તારે - ૨

મળીશું આવતા જન્મારે...


હો ધબકારે , હૈયા ના ધબકારે

યાદ કરીશું તને વારે વારે

સથવારે સુરજ ના સથવારે

અજવાળે ચંદા ના અજવાળે

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...


હો વેળા જુદાઈ ણી ઘડી આવશે

આંખો માં આંસુ ના દરિયા રેલાવશે

તારા વિના મને કેમ કરી ચાલશે

ઘડી મિલન ણી પછી ક્યારે રે આવશે

સાથે રહીશું યાદો ના સથવારે

મળીશું આવતા જન્મારે...

હવે મળીશું આવતા જન્મારે...

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...





હો દિવસે યાદ બની તને રે મળીશું

રાતે શમાના થાકી વાતો રે કરીશું

સંસો ણી તારીજો આ દોર તૂટશે

આંખો ના સાગર માં આંસુ ના ખૂટશે

તમને છોડી ને જવું પડશે મારે - ૨

હવે મળીશું આવતા જન્મારે...

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...



Taro Maro Aa Sath Nahi Chhute Kyare,(2) 

Malishu Aavta Janmare. Mara Vina Jivavu Padshe Tare,(2)
Malishu Aavta Janmare. 

Ho Dhabkare, Haiya Na Dhabkare, 
Yaad Karishu Tane Vaare Vaare..
 Sathware Suraj Na Sathware, 
Ajwaale Chanda Na Ajwaale.. 
Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare. 


Ho Vela Judai Ni Je Ghadi Aavse, 
Aankho Ma Aansu Na Dariya Relaavshe. 
Tara Vina Mane Kem Kari Chaalshe 
Ghadi Milan Ni Pachi Kyare Re Aavshe.
Sathe Rahishu Yaado Na Sathvare,(2) 
Malishu Aavta Janmaare Have Malishu Aavta Janmare. 

Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare.
 Ho Divase Yaad Bani Tane Re Malishu, 
Raate Shamana Thaki Vaato Re Karishu 
Saanso Ni Tari Jo Aa Dor Tutshe,
 Ankho Na Sagar Ma Aanshu Na Khutshe. 
Tamne Chhodi Ne Javu Padshe Mare,(2) 
Have Malishu Aavta Janmare. 

Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare.



Singer- Sonu Charan,Umesh Brahmbhatt Starcast- Mamta Soni, Viral Mewani Lyrics- Mitesh Barot (samrat)











ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...