સોમવાર, 4 જૂન, 2018

ક્યારે મળીશું હવે

PLAY VIDEO IN YOUTUBE

ક્યારે મળીશું હવે ક્યારે મળીશું -2
આવતા જન્મારે પાછા મળીશું

હો રાત દિવસ તને યાદ કરીશું -૨ 
આવતા જન્મારે પાછા મળીશું

હો છૂટી ગયો સાથ તારો, રહી ગયો હું નોધારો 
શું હતો વાંક મારો, કેમ જશે આ જન્મારો 
છોડી તમે ચાલ્યા ક્યાં ??
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....

હો પ્રેમ પંખીડા ની જોડી હતી
વાતો ઘણી ને રાતો થોડી હતી
હે દિવસો મિલન ના ને શમણા ની રાત
યાદ આવે મને મીઠી મુલાકાત
હંસો ની જોડી તૂટી,  મુજ થી ખુશીયો છૂટી
શું હતી પ્રીતડી જુઠી , કેમ રે દુનિયા લુટી
છોડી તમે ચાલ્યા ક્યાં ??
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....

હો જાન જોડી માંડવે હું આવ્યો હતો 
ખુશીયો ની સૌગાત લાવ્યો હતો 
એ પ્રેમ ની રંગોળી તેતો રંગી હતી
તું જ પૂજા મારી બંદગી હતી
તું હતી દિલ ની રાણી છોડી ગઈ પ્રેમ કહાણી
આ ભવ જઈ સંતાણી આંખ માં છલક્યા પાણી
છોડી તમે ચાલ્યા ક્યાં ??

ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....




Ho........Ho........La........La..........

Kyare Malishu have kyare Malishu ..

Kyare Malishu have kyare Malishu ....

Avata Janmare have pacha Malishu .

Ho kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu 

Avata Janmare have pacha Malishu 

Ho rat divas tane yaad karishu

Ho rat divas tane yaad karishu

Ho chuti gayo sath taro.....

Rahi gayo hu nodharo......

Shu hato vaak maro.....

Kem jase aa Janmaro...

Chodi tame chalya Kya........

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu .....

Aavta janmare have pacha Malishu 

Ho aavta janmare ho vhali pacha Malishu ....

Ho... Premi pankhida Ni Jodi hati..

Vato ghani ne rato thodi hati...

He divso Ni lalna ne samna Ni rat

Yaad ghani aave mane mithi mulakat..

Hanso Ni Jodi tuti,mujh thi khushiyo  chuti.,..

Shu hati pritdi jhuthi, kem re duniya  re luti...

Chodi tame chalya Kya......

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu .....

Aavta janmare have pacha Malishu ...

Ho janmo janam tamne prit karishu...

Ho janmo janam tamne prit karishu...

Aavta janmare have pacha Malishu 

Aavta janmare ho vhali pacha Malishu 

Ho jaan Jodi mandve hu aaviyo hato......

Ho khushiyo Ni sogat laviyo hato.....

He prem Ni rangodi te to rangi hati....

Tuj puja Mari ,tuj bandgi hati....

He tu hati Dil Ni Rani

Chodi gai prem kahani....

AA bhav Jai santadi...

Aankh ma chalkya pani...

Chodi tame chalya Kya...

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare

Aavta janmare have pacha Malishu ..

Aavta janmare ho vhali pacha Malishu ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...