PLAY VIDEO IN YOUTUBE
હો ખોટી વાત કરશો તો નહિ ગમે મને -૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
અરે હઠીલા બનશો તો નહિ ગમે મને
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો તમારા નખરા સર આંખો પર
કરતા શીખો તમે પ્રેમ ની કદર
હો લુટાવી દેશું જાન તમારા ઉપર
પાછો નહિ પડું ઓ હમસફર
ઓ હમસફર અરે હમસફર
હોશિયારી મારશો તો નહિ ગમે મને -૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
હો જીંદગી માં એકવાર થાય છે આ પ્યાર
નિભાવી શકો તો જ કરજો તમે યાર
આવી રમત તમે રમશો નહી યાર
તમારો આશિક છે મરવાને તૈયાર
મરવાને તૈયાર હો મરવાને તૈયાર
શો બાજી કરશો તો નહિ ગમે મને -
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
હો તમારો પ્રેમી છે દિલ નો દિલદાર
પણ પ્રેમી ણી તમને પરવા નથી યાર
હો દેખાડો કરવાની વસ્તુ નથી યાર
તમારા જેવાને શું ખબર પડે પ્યાર
હો પાગલ પ્રેમી આવો નહિ મળે તમને - ૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
Ho khoti vat karsho to nahi game mane.
Ho khoti vat karsho to nahi game mane.
Ho khoti vat karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Are hathila bansho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho tamara nakhara shar aankho par.
Karta shikho tame prem ni kadar.
Ho lutavi deshu jaan tamara uper.
Pacho nahi padu o humsafar.
o humsafar ore humsafar.
Hoshiyari marsho to nahi game mane.
Hoshiyari marsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho jindgi ma ekvar thay che aa pyar.
Nibhavi sako to j karjo tame yaar.
Aavi ramat tame ramsho nahi yaar.
Tamaro aashik che maravane taiyaar.
Maravane taiyaar ho maravane taiyaar.
Sho baji karsho to nahi game mane.
Sho baji karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho tamaro premi che dil no dil dar.
Pan premi ni tamne parva nathi yaar.
Ho dekhado karvani vastu nathi yaar.
Tamara jeva ne shu khabar pade yaar.
Tamara jeva ne shu khabar pade yaar.
Ho pagal premi aavo nahi made tamne.
Ho pagal premi aavo nahi made tamne.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Khoti vat karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song
હો ખોટી વાત કરશો તો નહિ ગમે મને -૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
અરે હઠીલા બનશો તો નહિ ગમે મને
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો તમારા નખરા સર આંખો પર
કરતા શીખો તમે પ્રેમ ની કદર
હો લુટાવી દેશું જાન તમારા ઉપર
પાછો નહિ પડું ઓ હમસફર
ઓ હમસફર અરે હમસફર
હોશિયારી મારશો તો નહિ ગમે મને -૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
હો જીંદગી માં એકવાર થાય છે આ પ્યાર
નિભાવી શકો તો જ કરજો તમે યાર
આવી રમત તમે રમશો નહી યાર
તમારો આશિક છે મરવાને તૈયાર
મરવાને તૈયાર હો મરવાને તૈયાર
શો બાજી કરશો તો નહિ ગમે મને -
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
હો તમારો પ્રેમી છે દિલ નો દિલદાર
પણ પ્રેમી ણી તમને પરવા નથી યાર
હો દેખાડો કરવાની વસ્તુ નથી યાર
તમારા જેવાને શું ખબર પડે પ્યાર
હો પાગલ પ્રેમી આવો નહિ મળે તમને - ૨
મહોબત ખપે બીજું કઈ ના ખપે
હો ખોટી વાત.....
Ho khoti vat karsho to nahi game mane.
Ho khoti vat karsho to nahi game mane.
Ho khoti vat karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Are hathila bansho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho tamara nakhara shar aankho par.
Karta shikho tame prem ni kadar.
Ho lutavi deshu jaan tamara uper.
Pacho nahi padu o humsafar.
o humsafar ore humsafar.
Hoshiyari marsho to nahi game mane.
Hoshiyari marsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho jindgi ma ekvar thay che aa pyar.
Nibhavi sako to j karjo tame yaar.
Aavi ramat tame ramsho nahi yaar.
Tamaro aashik che maravane taiyaar.
Maravane taiyaar ho maravane taiyaar.
Sho baji karsho to nahi game mane.
Sho baji karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Ho tamaro premi che dil no dil dar.
Pan premi ni tamne parva nathi yaar.
Ho dekhado karvani vastu nathi yaar.
Tamara jeva ne shu khabar pade yaar.
Tamara jeva ne shu khabar pade yaar.
Ho pagal premi aavo nahi made tamne.
Ho pagal premi aavo nahi made tamne.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Khoti vat karsho to nahi game mane.
Khoti vat karsho to nahi game mane.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Mahobbat khape biju kai na khape.
Gujarati song lyrics, Gujarati song 2019, Gujarati geeto, Gujrati geet, Gujarati film song, gujarati dj song, gujarati new song
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો