હે વાયરે ઓઢણી લહેરાણી રે
હે વાયરે વાયરે હે વાયરે ઓઢણી લહેરાણી રે
એ હોમા હોમી નજરો ટક રાણી રે
હે જાનું તું તો લાગે લજામણી નો છોડ રે
હે જાનું મારી શરમ નો શેડલો છોડ રે
હે ચમ રે ચમ રે હે ચમ રે જાનું તું તો શરમોણી રે
હે વાયરે ઓઢણી લહેરાણી રે
હે ઓખાલડી રાતી રે હે તીલડી શેદુર ની
હે અમે મોટો ના છોરું રે મેણ આ સીધ બોલો
હે ધીરે ધીરે પોપણ ના પડદા ખોલજો
મારા હોમું જાણું મુખ મલકાવ જો
હે રણકે મારા દિલ ના જાનુડી તાર રે
હે નજરો તારી ઉતરે દિલ ની આરપાર રે
હે કાળજે કાળજે હે કાળજે જાણું તું કોરાણી રે
હે વાયરે ઓઢણી લહેરાણી રે
એ મારા વાલા મારા વાલા જોનારો બેઠો પરદેશ મારા વાલા
મેવાડી મહેદી વાપરી [૨]
હે પ્રેમ ના પંથે પગલે પા પા પગલી તું ભરજે
દિલ માં થોડું તું મને મારગ તું આલજે [૨]
હે રહીશ ના તું જાણું દિલ થી દુર રે
હે પહેરવ જે તારી બાહો નો હાર રે
હે લેખ માં લેખ માં અરે લેખ માં
જાણું તું લાખણી રે
હે વાયરે ઓઢણી લહેરાણી રે
એ હોમા હોમી નજરો ટક રાણી રે
હે વાયરે ઓઢણી લહેરાણી રે
લહેરાણી રે લહેરાણી રે
Well done
જવાબ આપોકાઢી નાખો