સોમવાર, 19 ઑક્ટોબર, 2020

હે શેરમાં શેરમાં હે, શેરમાં શેરમાં Sher ma re rona sher ma re

 હે શેરમાં શેરમાં હે, શેરમાં શેરમાં [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં રે 

હે મારા વડવાળા ની મેર અમે લેરમાં રે [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં [૨]

હે રાયકા રબારી દેહઈ 

અમે માલધારીના દીકરા 

હે બાઈક બુલેટ ને ગાડી શે  ઓડી 

છુડી ગાડી જાણે બંદુક ની ગોળી  [૨]

હે ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં ર[૨]

હે પાઘડી એ રમતા રોમ મારા વાલા [૨]

દોસ્તો ની મહેફિલ માં દોસ્તોની ફોજ છે 

ભાઈબંધો ની ભેળા જિંદગી ની મોજ છે [૨]

હે મારા માલધારી બધા મારી ફેરમાં રે [૨]

ોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં [૩]

હે રોણા શેરમાં રે ...



Sher ma re rona sher ma re Chali kismat ni gadi top ger ma re

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...