એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય
રોડાઇ ના જાયે
કંચન સી કાયા તારી કમળઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાએ રોડાઇ ના જાએ
કંચન સી કાયા તારી કમળઈ ના જાય
કાચ ની પુતળી જેવી તમારી આ કાયા
જોઇ ને કાયા તારી લાગી માને માયા
પછી કોક ની નઝારો જોજે લાગી ના જાય લગી ના જાએ
કંચન સી કાયા તારી કમળઈ ના જાય
એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય
ઓ ગાલે આ તાલ સે કારો લાગે સે બહુ રૂપાળો
સફેદ પટ્ટો ને ડ્રેસ તારો કારો
ઓ ગાલે આ તાલ સે કારો લાગે સે બહુ રૂપાળો
સફેદ પટ્ટો ને ડ્રેસ તારો કારો
ઉંચી edદી ના રૂડા લાગે તને સેંદલ
ગારા માં દિલ વદુ જોરદાર પેંડલ
એ જો જે દીવાનો કોઈ પાગલ ના થા પાગલ ના થા
કંચન સી કાયા તારી કમળઈ ના જાય
ઓજો જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાય રોડાઇ ના જાએ
કંચન સી કાયા તારી કમળઈ ના જાય
હો નમણી નજાર તારી કોક ને ના ખે મારી
હાલત થાતી હસે હમજો સુ અમારી
હો નમણી નજાર તારી કોક ને ના ખે મારી
હાલત થાતી હસે હમજો સુ અમારી
એ માની જાવો તો રાની કરી રાખું
તારે રે નામ કરુ આયખું રે મારુ
એ જોજો આવો રે ચાન્સ પાછો ખોવરાઈ ના જાય
ખોવરાઈ ના જાય
કંચન સી કાયા તારિ કમળઈ ન જાય
એ જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાએ રોડાઇ ના જાએ
કંચન સી કાયા તારિ કમળઈ ન જાય
કંચન સી કાયા તારિ કમળઈ ન જાય
કંચન સી કાયા તારિ કમળઈ ન જાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો