હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા શે [૨]
હે ઓરતા હતા મન ના મારા તે પુરા કાર્ય શે [૨]
હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા શે [૨]
હે તારા પરતાપે મારે ખમા મજા શે
રએં ઉપકાર મુજ પર ઘણા શે
હે માં ભાવે તારી ભક્તિ હું કરતા
દીવા તારા મેં ભર્યા શે
હે દીવા મળી મેં ભર્યા તે અજવાળા કાર્ય શે [૨]
હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે[૨]
ઓં માં સક ની વાટે અમે રે ચાલતા
દુશ્મન હજારો ઉભા થયા છે
હે તારા નામ ની લાગની લાગી
હે તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે
હે માં તને આગળ કરી માં પગલા મેતો આગળ ભર્યા છે[૨]
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા શે [૨]
હે સુખ ને દુખ માં સાથે તું રહેજે
જીવન અમારા અર્પણ કાર્ય છે [૨]
તારા રે ચરણો માં મળી શીશ મેતો ધર્યા છે [૨]
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા શે [૨]
Ma tara aashirvad mane bahu falya chhe
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો