મંગળવાર, 3 જુલાઈ, 2018

ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે

PLAY VIDEO IN YOUTUBE

મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ફોજ માં
જમો ભલે લોજ માં રેહવાનું ભાઈ મોજ માં
તડકો ને છાયો ભલે આવે રે જીવન માં
રેહવાનું કાયમ એકજ વિચાર માં
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી  તો  કઈ ના ઘટે રે
મોજ માં રે મોજ માં...

જીવવું ને ફરવું બિન્દાસ લેરી,
 ભલે ને હોય પછી ચારે કોર વેરી
હે આખી આ જીંદગી ના દાડા તો બે ચાર છે
હાર પછી જીત ને જીત પછી હાર છે
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી  તો  કઈ ના ઘટે રે
મોજ માં રે મોજ માં...

ના કોઈ ઝંઝટ ના કોઈ ખટપટ
રેહવાનું મોજ થી ના કોઈ ઝટપટ
પ્રભાત ના પોર માં સાઈકલ ના રેસ માં
પેહરી ભાઈબંદ હારે કલરફૂલ ડ્રેસ માં
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી  તો  કઈ ના ઘટે રે
મોજ માં રે મોજ માં...


જોતું રહી જાય કોઈ જોવે જો એકવાર
જોવું પડે પાછું વળીને  વારવાર
હે ફરી મળે લેરી આવી કોઈને ખબર શું
મળી છે જીંદગી કરી લે કદર તું
ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે
ઘટે તો જીંદગી ઘટે રે બાકી  તો  કઈ ના ઘટે રે
મોજ માં રે મોજ માં...


Moj ma re moj ma, rehva nu bhai foj ma

jamo bhale loj ma , rehva nu bhai moj ma

tadko ne chhayo bhale aave re jivan ma

rehvanu kayam ekj vichar ma..

ghate to jindagi ghate re biju to kai na ghate re

ghate to jindagi ghate re baki to kai na ghate re

Moj ma re moj ma...




jivavu be farvu bindas leri, bhale ne hoy pachhi charekor veri

he aakhi aa jindagi na dada to be char chhe

haar pachi jit ne jit pachhi haar chhe

ghate to jindagi ghate re biju to kai na ghate re

ghate to jindagi ghate re baki to kai na ghate re

Moj ma re moj ma...




na koi zanzat na koi khatpat

rehvanu moj thi na koi zatpat

prabhat na por ma saaikal na res ma

paheri bhaaiband hare kalarful dres ma

ghate to jindagi ghate re biju to kai na ghate re

ghate to jindagi ghate re baki to kai na ghate re

Moj ma re moj ma...




jotu rahi jaay koi jove jo ekvaar

jovu pade pachhu valine varvar

he fari male leri aavi koine khabar shu

mali chhe jindagi kari le kadar tu

ghate to jindagi ghate re biju to kai na ghate re

ghate to jindagi ghate re baki to kai na ghate re

Moj ma re moj ma...


Gujarati song , gujarati geeto, Gujarati song lyrics

સોમવાર, 25 જૂન, 2018

લે કચૂકો લે le kachuko le

PLAY VIDEO IN YOUTUBE

લે કચૂકો લે , લે , લે , લે

લે કચૂકો લે , લે , લે , લે

લે કચૂકો લે વેવાણ લે કચૂકો લે.....

વેવાઈ ના ઘેર જાજે તું મારું નામ લેજે

મામા ના ઘેર જાજે તું મારું નામ લેજે

લે કચૂકો લે ,લે કચૂકો લે


સાસુ મેંણા બોલે તારી સાસુ મેંણા બોલે

નણદલ વહમી લાગે તારી સાસુ મેંણા બોલે

ફઇ ના ઘેર જાજે તું મારું નામ લેજે

માસી ના ઘેર જાજે તું મારું નામ લેજે

લે કચૂકો લે ,લે કચૂકો લે


દાદી મેંણા બોલે તારી દાદી મેંણા બોલે

કાકી મેંણા બોલે તારી કાકી મેંણા બોલે

બાજુ ના ઘેર જાજે તું મારું નામ લેજે

પેલા સામા ઘેર જાજે તું મારું નામ લેજે

લે કચૂકો લે ,લે કચૂકો લે
le kachuko le …le…le…
le kachuko le …le…le…

le kachuko le
le kachuko le
le kachuko le
Vevan le kachuko le

vevai na gher ja je tu maru naam leje

moma na gher jaje tu maru naam leje

le kachuko le
le kachuko le
le kachuko le

vevai na gher ja je tu maru naam leje
moma na gher jaje tu maru naam leje

le kachuko le
le kachuko le
le kachuko le
Vevan le kachuko le

sasu mena bole tari sasu mena bole
nandal vahmi lage tari sasu mena bole (2)

fai na gher ja je tu maru naam leje
maasi na gher ja je tu maru naam leje

le kachuko le
le kachuko le
le kachuko le
Vevan le kachuko le

vevai na gher ja je tu maru naam leje

moma na gher jaje tu maru naam leje

le kachuko le
le kachuko le
le kachuko le
Vevan le kachuko le

dadi mena bole tari dadi mena bole
kaki mena bole tari dadi mena bole (2)

baju na gher jaje tu maru naam leje
pela sama gher jaje gabbar nu naam leje

le kachuko le

le kachuko le
le kachuko le
Vevan le kachuko le

vevai na gher ja je tu maru naam leje
moma na gher jaje tu maru naam leje

le kachuko le
le kachuko le
le kachuko le
Vevan le kachuko le

સોમવાર, 18 જૂન, 2018

મળીશું આવતા જન્મારે

PLAY VIDEO IN YOUTUBE

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...

મારા વિના જીવવું પડશે તારે - ૨

મળીશું આવતા જન્મારે...


હો ધબકારે , હૈયા ના ધબકારે

યાદ કરીશું તને વારે વારે

સથવારે સુરજ ના સથવારે

અજવાળે ચંદા ના અજવાળે

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...


હો વેળા જુદાઈ ણી ઘડી આવશે

આંખો માં આંસુ ના દરિયા રેલાવશે

તારા વિના મને કેમ કરી ચાલશે

ઘડી મિલન ણી પછી ક્યારે રે આવશે

સાથે રહીશું યાદો ના સથવારે

મળીશું આવતા જન્મારે...

હવે મળીશું આવતા જન્મારે...

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...





હો દિવસે યાદ બની તને રે મળીશું

રાતે શમાના થાકી વાતો રે કરીશું

સંસો ણી તારીજો આ દોર તૂટશે

આંખો ના સાગર માં આંસુ ના ખૂટશે

તમને છોડી ને જવું પડશે મારે - ૨

હવે મળીશું આવતા જન્મારે...

તારો મારો આ સાથ નહિ છૂટે ક્યારે - ૨

મળીશું આવતા જન્મારે...



Taro Maro Aa Sath Nahi Chhute Kyare,(2) 

Malishu Aavta Janmare. Mara Vina Jivavu Padshe Tare,(2)
Malishu Aavta Janmare. 

Ho Dhabkare, Haiya Na Dhabkare, 
Yaad Karishu Tane Vaare Vaare..
 Sathware Suraj Na Sathware, 
Ajwaale Chanda Na Ajwaale.. 
Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare. 


Ho Vela Judai Ni Je Ghadi Aavse, 
Aankho Ma Aansu Na Dariya Relaavshe. 
Tara Vina Mane Kem Kari Chaalshe 
Ghadi Milan Ni Pachi Kyare Re Aavshe.
Sathe Rahishu Yaado Na Sathvare,(2) 
Malishu Aavta Janmaare Have Malishu Aavta Janmare. 

Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare.
 Ho Divase Yaad Bani Tane Re Malishu, 
Raate Shamana Thaki Vaato Re Karishu 
Saanso Ni Tari Jo Aa Dor Tutshe,
 Ankho Na Sagar Ma Aanshu Na Khutshe. 
Tamne Chhodi Ne Javu Padshe Mare,(2) 
Have Malishu Aavta Janmare. 

Taro Maro Aa Sath Nahi Chhute Kyare Malishu Aavta Janmare.



Singer- Sonu Charan,Umesh Brahmbhatt Starcast- Mamta Soni, Viral Mewani Lyrics- Mitesh Barot (samrat)











સોમવાર, 4 જૂન, 2018

બૈરું ગયું પિયર

PLAY VIDEO IN YOUTUBE

હે બૈરું જયારે પિયર જાય

અરે ભાઈની જીગર ખુલી જાય

હે બૈરું જયારે પિયર જાય

અરે ભાઈની જીગર ખુલી જાય

ભાઈબંધો ની યાદ આવે

ટેન્સન બધા ભૂલી જાય

હે બૈરું ગયું પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર

હા નથી કોઈ ડર ને નથી કોઈ ફીયર

મારું બૈરું ગયું પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર

ઉબેઠ ગઈ પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર

નથી કોઈ ડર ને નથી કોઈ ટીયર



અરે કોઈ પીવે વોડકા ને કોઈ પીવે રમ છે

જે ના પીવે એની ગર્લફ્રેન્ડના હમ છે


અરે કોઈ પીવે વોડકા ને કોઈ પીવે રમ છે

જે ના પીવે એની જાનુંના સમ છે


ના કોઈ ગમ સે , પીને બધા ભમ સે

પટિયાલા પેક બને થાય પછી ચીયર


લપ ગઈ પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર

હા નથી કોઈ ડર ને નથી કોઈ ફીયર

મારું બૈરું ગયું પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર



વાગે છે મુઝિક અને ડીમ ડીમ લાઈટીંગ

કાજુ ને પિસ્તાનું મંગાયું બાઇટીંગ


વાગે છે મુઝિક અને ડીમ ડીમ લાઈટીંગ

કાજુ ને પિસ્તાનું મંગાયું બાઇટીંગ


અરે પેગ માથે પેગ છે

પીને બધા ઢેગ છે

જલસા કરો આજે સમજી ને ન્યુ યર

જફા ગઈ પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર

મારું બૈરું ગયું પિયર ને ફ્રીઝ માં પડ્યું બીયર





He bayru jyare piyar jay,.
Are bhai ni jigar khuli jay
He bayru jyare piyar jay..
Bhai ni jigar khuli jay...
Bhai bundho ni yaad aave...
Tenson badha bhuli jay...
He bayru gayu piyar ne
Fridge ma padiyu beer...
Ha nathi koi dar ne nathi koi tear..
Maru bayru gayu piyar ne
fridge ma padiyu beer..

He bayru jyare piyar jay..
Bhai ni jigar khuli jay.

Bhai bundho ni yaad aave..
Tenson badha bhuli jay..
Ubet gai piyar ne fridge ma padiyu beer.
Mane nathi koi dar ne ..
Nathi koi tear...
Bayru gayu piyar ne fridge ma padiyu beer..

Are koi pive vodka ne koi pive rum se
Je na pive ae na girlfriend na hum se..
Are koi pive vodka ne koi pive rum se
Je na pive ae na janu na hum se..
Na koi gum se, pine badha bhum che

Na koi gum se, pine badha bhum che..
Patiyala peg bane ne thay pachi cheer..
Lup gai piyar ne fridge ma padiyu beer..
Nathi koi dar ne nathi koi tear..
Maru bayru gayu piyar ne fridge ma padiyu beer..

Vage che music ane dim dim lighting...
Kaju ne pista nu mangavyu che bayting..
Are vage che music ane dim dim lighting..
Kaju ne pista nu mangavyu che bayting...
Are peg mathe peg che..
Pine badha dheb che...
Are peg mathe peg che..
Pine badha dheb che...
Jalsha karo aaje samji ne new year..

Jafa gai piyar ne fridge ma padiyu beer.
Kakrat gayo piyar ne fridge ma padiyu beer..
Bayru gayu piyar ne fridge ma padiyu beer..
Bayru gayu piyar ne fridge ma padiyu beer...

Singer - Rakesh Barot ,\
Music Label - Raghav Digital ,
Video Director - Dhruval Sodagar ,
Lyrics - Manu Rabari, Jeet Vaghela, Hitesh Sobhasan ,










યારા તારી યારી મને પ્રાણ થીયે પ્યારી



હો યારા તારી યારી મને પ્રાણ થીયે પ્યારી - ૨
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પપ્રાણ ની બલિદાની

હો યારા તારી યારી મને પ્રાણ થીયે પ્યારી - ૨
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પપ્રાણ ની બલિદાની
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પપ્રાણ ની બલિદાની

હો દોસ્ત ના કાજે આપી દવ કુરબાની
જીવ માગીને માગી લવ જિંદગાની
હો ભલે ને સામે આવે સારી ખુદાઈ
ભલે ને આવે જનમ દેનારી માઈ
તો એ યારી હું ના છોડું, તો એ સાથ ના હું છોડું - ૨
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પપ્રાણ ની બલિદાની
હો યારા તારી....

તું જો રૂઠે તો યાર તુંજ ને મનાઉ
તારા માટે તો મારી ખુશિયા લુટાઉ
હો આંધી આવે કે ભલે તુફાન આવે
ભલે મારા મોત ના ભણકારા વાગે
તો એ યારી હું ના છોડું, તો એ સાથ ના હું છોડું - ૨
મારા યાર માટે દઈ દવ મારા જીવની કુરબાની
મારા દોસ્ત માટે દઈ દવ મારા પપ્રાણ ની બલિદાની
હો યારા તારી....


Ho yara tari yari...
Mane pran thi ye pyari,
Ho yara tari yari,
Mane pran thi ye pyari....
Tara pyar mate dai dav mara jiv ni karbani..
Mara dost mate dai dav mara pran ni balidani....

Ho yara tari yari..
Mane pran thi ye pyari...
Tara pyar mate dai dav mara jiv ni karbani..
Mara dost mate dai dav mara jiv ni karbani...
Tara pyar mate dai dav mara jiv ni mara jiv ni karbani...
Mara dost mate dai dav mara jiv ni balidani...

Ho dost na kaje aapi dav karbani..
Jiv aapi ne magi lav jindagani....
Ho bhale ne same aave sari khudai....
Bhale ne aave janam denari mai....
To ye yari na hu chodu...
To ye sath na hu chodu..
To ye yari na hu chodu.
To ye sath na hu chodu...
Mara yar mate dai dav mara jiv in kurbani..
Ho mara dost mate dai dav mara jiv ni balidani..

Ho yara tari yari......

Tu jo ruthe to yara tuj ne manau.
Tara mate to mari khushiya lutau.....
Ho aandhi aave ke bhale tufaan aave...
Bhale mara mot na bhankara aave....
To ye yari na hu chodu...
To ye sath na hu chodu..
Mara yar mate dai dav mara jiv in kurbani..
Mara dost mate dai dav mara jiv in balidani....


Ho yara tari yari....
Mane pran thi ye pyari...
Ho mara yar mate dai dav mara jiv ni karbani....
Ho mara dost mate dai dav mara jiv ni balidani..
Singer Jignesh Kaviraj, Kamlesh Barot.
Lyrics : Ramesh Patel (Manav)

દિલ કે અરમાન

PLAY VIDEO IN YOUTUBE

Dil ke armanHo dil ke arman tod chali tu,
Ho dil ke arman tod chali tu..
Sath mera chod chali tu...
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu...
Ho dil ke arman tod chali tu...

Sath mera chod chali tu..
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu..
Ho dil me samai dhadkan ban kar..
Le gai tu mera jivan loot kar..

Ho dil me samai dhadkan ban kar..
Le gai tu mera jivan loot kar...
Ho nata dil ka tod chali tu..
Dil ki dhadkan rok chali tu...
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu..
Ho dil ke arman tod chali tu..

Sath mera chod chali tu...
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu..
Ho mujko bhula ke chali tu..
Ho jhuthe the sab kasme vade..
Samaj saka na mai tere irade..
Ho jhuthe the sab kasme vade..
Samaj saka na mai tere irade ..
Ho jaan ban ke jan le ke chali tu
Jinda laash bana ke chali tu..
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu..
Ho dil ke arman tod chali tu..
Sath mera chod chali tu..
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu..
Mujko bhula ke chali tu...
Mujko bhula ke chali tu...

મળ્યા માના આશીર્વાદ

PLAY VIDEO IN YOUTUBE

હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે - 2
મા ના રે પ્રતાપે મારે લેર લીલા લહેર છે
એ ....... સુખ નો સૂરજ ઉગ્યો મા પધાર્યા મારે ઘેર છે ..
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે.....

તુ ચે માદી મારી કુદ ની અજાવાડુ ..
તું છે માંડી મારા કુળ નું અજવાળું
આંખો છતાં માં તારા વિના અંધારું
તન મન ધન માં સઘળું તમારું
તારા વિના નામ ના હોય મારું
હે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે  -૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....

આ ભવો રે ભવનો તારો મારો આ સંગ છે
તારી ભગતીનો મને લાગ્યો રૂડો રંગ છે
દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે
લગની લાગી માડી  મારા અંગે રે અંગ છે
હે ..... સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે - ૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....

હો ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે
ઘર પરિવાર ની લાજ માડી રાખજે
હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે
માવતર બની માડી અમને સાચવજે
હે.... તારી રે દયા થી આઠે પોર આનંદ છે  -૨
હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મહેર છે....




Ho malya ma na aashirvad
Mare ghani maher che.....
Ho malya ma na aashirvad
Mare ghani maher che...
Ma na partape mare lila laher che....
Ma na partape mare lila laher che..
He....Ae.. sukh no suraj unghyo
Ma padharya mare gher che..
He ae sukh no suraj unghyo
Ma padharya mare gher che...
malya ma na aashirvad mare ghani maher che...
Ho malya ma na aashirvad mare ghani maher che..
Ma na partape mare lila laher che...

Tu che madi mara kud ni ajavadu.
Ankho chata tara vina ma andharu...
Ho tan man dhan ma saghdu tamaru.
Tara vina nam na hoy maru..
Ae.... he.... nam taru je di bhulu jivavu mare jer che.....
malya ma na aashirvad mare ghani maher che...
Ho malya ma na aashirvad mare ghani maher che..
Ma na partape mare lila laher che...

Ha bhave re bhave no taro maro aa sung che..
Tari bhakti no mane lagyo rudo rang che...
Ha dil thi kariyo divo, haiye umang che...
Lagni lagi madi mara ange ang che...
Ae.... He... Sath taro hoy pachi svarg mare gher che....
malya ma na aashirvad mare ghani maher che...
Ho malya ma na aashirvad mare ghani maher che...
Ma na partape mare lila laher che..

Ho chudi ne chandlo ma tu amar rakhje.
Ghar parivar ni laj madi rakhje...
Hoy koi bhul madi amne maf karje..
Mavtar bani madi amne sachavje....
Ae...he... Tari daya thi aandhe pahore aanand che....
Ae. He. . tari daya thi aandhe pahore aanand che..
malya ma na aashirvad mare ghani maher che..
Ho malya ma na aashirvad mare ghani maher che...

Ma na partape mare lila laher che...
Ho ne lila laher che....

સાથ મારો તું છોડી ગઈ

PLAY VIDEO IN YOUTUBE

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ

મને અધવચે તું મેલી ગઈ તને દુર થી સલામ

દુર થી સલામ દુર થી સલામ

બેવફા તને દુર થી સલામ ....

હો દુનિયા મારી લુટી ગઈ ને ગઈ તું મારો ભવ બગાડી - 2

મુજ ગરીબ ને હો...

અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળા ને મોહી ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ


હો પ્રેમ ણી જુઠી આવી કસમો ખાધી

મુજ સંગ તેતો ખોટી પ્રીતડી બાંધી - 2

હો નહોતી તને ધારી આવી, નીકળી તું તો બહુ દગાળી

પ્રેમ ના પ્યાલે ઝેર નાખી ને તું મને પઇ ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....

સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ


હો તારી હરે જેદી આવી બેવફાઈ થાશે

તેદી તને મારો હાચો પ્રેમ હમજાશે - 2

હો પ્રેમ નો ઝેરી રોગ લગાડી, ગઈ તું મારો ભવ બગાડી

દર્દ આપી હો.... દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ

તને દુર થી સલામ બેવફા તને દુર થી સલામ ....




સાથ મારો તું છોડી ગઈ હો સાથ મારો તું છોડી ગઈ
Sath maro tu ho sath maro tu chodi gai.
Mane adhvache tu meli gai tane dur thi salam.
Dur thi salam dur thi salam.
Bevafa tane dur thi salam
dur thi salam dur thi salam.

Ho duniya mari luti gai ne
gai to maro bhav bagadi.
Ho duniya mari luti gai ne .
gai to maro bhav bagadi
Muj garib ne ho.....
Are muj garib ne bhuli gai tu.
Rupiya vada ne mohi gai.
Dur thi salam dur thi salam

He sath maro tu chodi gai.
Bevafa tane dur thi salam
Ho prem ni juthi avi kasmo khadhi.
Muj sang te to khoti pritdi bandhi.
Ho prem ni juthi avi kasmo khadhi.
Muj sang te to khoti pritdi bandhi.
Ho na hati tane dhari aavi.
Ho na hati tane dhari aavi.
Nikdi tu to bahu dagadi.
Ho na hati tane dhari aavi.
Nikdi tu to bahu dagadi.
Prem ne pyale... Ho....
Prem ne pyale jer nakhi ne
tu mane pai gai tane dur thi salam
Bevafa tane dur thi
salam bevafa tane dur thi salam
bevafa tane dur thi salam.
He sath maro tu chodi gai
tane dur thi salam .
dur thi salam dur thi salam.

Ho tari hare Jedi aavi bewafai thase.
Tedi tane maro hacho prem hamjase.
Ho prem no zeri rog lagadi.
Gai tu maro bhav bagadi.
Prem no zeri rog lagadi.
Gai tu maro bhav bagadi.
Dard aapi ho....
Dard aapi dil ne khota vayda aapi gai
Tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Tane dur thi salam.
Bevafa tane dur thi salam.
He sath maro tu chodi gai .
tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Bevafa tane dur thi salam.
Bevafa tane dur thi salam....

ઓ છોટે રાજા | Ho chote raja

PLAY VIDEO IN YOUTUBE


હો વિરા વિરલ તારી ઉમર છે થોડી

નાની ઉમર માં ચડવું છે ઘોડી

હેડ ગોતી લાવું હું તારા માટે છોડી

ઓ છોટે રાજા, ઓ છોટે રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા

ઓ છોટે રાજા, ભૈલું રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા

હો વિરા વિરલ તારી ઉમર છે થોડી ......


હો લાડી લઇ આપું તને રૂપાળા રૂપ ની

કોઈ જુએ તો જાણે પરી પરલોક ની

હો લાડી લઇ આપું તને રૂપાળા રૂપ ની

કોઈ જુએ તો જાણે પરી પરલોક ની

હેડ જમાવી દવું એની હારે જોડી

ઓ છોટે રાજા, ઓ છોટે રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા

ઓ છોટે રાજા, ભૈલું રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા

હો વિરા વિરલ તારી ઉમર છે થોડી ......


હો વેવાઈ ના માંડવે જાન લઇ જાવું

તારી લુંનારી થઇ જાન માં હું આવું

હે વીરા વેવાઈ ના માંડવે જાન લઇ જાવું

જાશું જાનેરી જાન તારી જોડી

ઓ છોટે રાજા, ઓ છોટે રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા

ઓ છોટે રાજા, ભૈલું રાજા હેડ વાગડાવું બેન્ડ વાજા




હો વિરા વિરલ તારી ઉમર છે થોડી ......




Ho vira viral tari umer che thodi..
Nani umer ma chadvu che Ghodi...
Ho vira viral tari umer che thodi...
Nani umer ma chadvu che Ghodi.
Hed goti lavu hu tari mate chori
Ho chote raja ho chote raja
Hed vagadavu bendvaja
Bhaylu raja
Hed vagadavu bendvaja
Vira viral tari umer che thodi
Nani umer ma chadvu che Ghodi
Hed goti lavu hu tari mate chori
Ho chote raja
Hed vagadavu bendvaja


Ho ladi lai aapu tane rupada roop ni
Koi juve to jane pari parlok ni
He vira ladi lai aapu tane rupada roop ni
Koi juve to jane pari parlok ni
Hed janavi dau ani hare jodi
O chote raja o chote raja
Hed vagadavu bendvaja
O chote raja o chote raja
Hed vagadavu bendvaja

Vira akash tari umer che thodi nani umer
ma chadvu che Ghodi
Vira akash tari umer che thodi
Nani umer ma chadvu che Ghodi
Hed goti lavu hu tari mate chori
O chote raja o chote raja
Hed vagadavu bendvaja
O chote raja o chote raja
Hed vagadavu bendvaja


Ho vevai na mandve jan lai javu
Tari lunari thai jan ma hi aavu
He vira vevai na mandve jan lai aavu
Jasu janeri jan tari jodi
O chote raja o bhaylu raja
Hed vagadavu bendvaja
0 chote raja o chote raja
Hed vagadavu bendvaja

માંબાપ થી મોટું આ દુનિયા માં

PLAY VIDEO IN YOUTUBE


હો આજ પૂજાણા આજ પૂજાશે

પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે

હો ભાઈ ઓ બેની,,,

માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી...

માત પિતા થી મોટું આ દુનિયા માં કોઈ નથી

હો આજ પૂજાણા આજ પૂજાશે......


હો દુખ ના તડકા માં સુખ ની છાય છે

પગ પડે પાછા તો એજ પૂરે હામ છે - ૨

કદી ના દુભાવીયે, હો કદી ના દુભાવીયે

હૈયું એમનું કદી ના દુભાવીયે હૈયું એમનું

હો ભાઈ ઓ બેની,,,

માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી...

માત પિતા થી મોટું આ દુનિયા માં કોઈ નથી

હો આજ પૂજાણા આજ પૂજાશે......



હો મળે આશિષ જેને બેડો એનો પાર છે

ઘર માં બેઠેલા તમારા ભગવાન છે - 2

વેદ પુરાણે , હો વેદ પુરાણે

આકીધું છે , દાદા ગણેશે સિદ્ધ કર્યું છે

હો ભાઈ ઓ બેની,,,

માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી...

માત પિતા થી મોટું આ દુનિયા માં કોઈ નથી




હો આજ પૂજાણા આજ પૂજાશે......





Ho aaj pujana .... Aaj pujase......
Ho aaj pujana..... Aaj pujase.....
Pruthvi par baitha aaj bhagvaan che.
Ho bhai o beni....
Ma baap thi motu aa duniya ma koi nathi
Mat pita thi motu aa duniya ma koi nathi...

Ho aaj pujana ... Ho aaj pujase....
Pruthvi par baitha aaj bhagvaan che..
Ho bhai o beni...
Ma baap thi motu aa duniya ma koi nathi
Mat pita thi motu aa duniya ma koi nathi


Ho dukh na tadka ma sukh ni chay che.

Pag pade pacha to aej pure ham che.
Ho dukh na tadka ma sukh ni chay che.
Pag pade pacha to aej pure ham che
Kadi na dubhaviye

ho kadi na dubhaviye
Haiyu aemnu kadi na dubhaviye
Ho bhai o beni
Ma baap thi motu aa duniya ma koi nathi
Mat pita thi motu aa duniya ma koi nathi.\


Ho made aashish jene bedo eno par che
Ghar ma bethela tamara bhagvan che.
Ho made aashish jene bedo eno par che
Ghar ma bethela tamara bhagvan che
Ved purane ho ved purane
Aa kidhu se dada ganese siddh karyu che
Ho bhai o beni\

Ma baap thi motu aa duniya ma koi nathi
Mat pita thi motu aa duniya ma koi nathi....
Ma baap thi motu aa duniya ma koi nathi.
Mat pita thi motu aa duniya ma koi nathi....

તું મારી નહિ તો કોઈની નહિ

PLAY VIDEO IN YOUTUBE

હો હું તને ભૂલી જાવ કદી નહિ થાય -2
હો તું મને ભૂલી જાય એવું નહિ થાય
જીવ ભલે લેવો પડે , જીવ ભલે દેવો પડે
એટલું રાખજે યાદ , તું મારી નહિ તો કોઈની નહિ
હો હું તને ભૂલી.................

હો જીગર ના ટુકડા જેમ તને હાચવીતી
મારા માટે રાતો ની રાત જાગતી તી
હો મારા જીગર ના ટુકડા જેમ તને હાચવીતી
મારા માટે રાતો ની રાત જાગતી તી
હે ભલે લગન ના થાય, જાન મારી પાછી જાય
એટલું રાખજે યાદ , તું મારી નહિ તો કોઈની નહિ
હો હું તને ભૂલી.................


 હો જીવવા મરવા નો થઇ જાય ફેસલો
 તને લઇ ને જઈશ નહિ મરું હું તો એકલો
 હો ના કરી દિલ ની વાત છૂટી ગયો રે સાથ -૨
કરશે દુનિયા યાદ , તું મારી નહિ તો કોઈની નહિ
હો હું તને ભૂલી.................

Tu Mari Nahi To  Koi Ni Nahi.......


Tu Mari Nahi To  Koi Ni Nahi.......

Ho hu tane bhuli jau kadi Nahi thay.

Ho tu mane bhuli jau aevu Nahi thay.

Ho hu tane bhuli jau kadi Nahi thay.

Ho tu mane bhuli jay aevu Nahi thay.

Jiv bhale levo pade jiv bhale Devo pade

Ho jiv bhale levo pade jiv bhale Devo pade

Aetlu rakhje yad........

Tu Mari Nahi to Koi Ni Nahi....

Aetlu rakhje yaad....

Ho hu tane bhuli jau aevu Nahi thay.

Tu mane bhuli jay aevu Nahi thay...

Jiv bhale levo pade jiv bhale Devo pade...

Jiv bhale levo pade jiv bhale Devo pade

Aetlu rakhje yaad ..

Tu Mari Nahi to Koi Ni Nahi...

Aetlu rakhje yaad...

Tu Mari Nahi to Koi Ni Nahi...

Tu Mari Nahi to Koi Ni Nahi.....

Tu Mari Nahi to Koi Ni Nahi...

Tu Mari Nahi to Koi Ni Nahi.......


Ho jigar na tukda jem tane hachviti..

Mara mate rato Ni rat jagti ti.....

Ho mara jigar na tukda jem tane hachviti..
.
Mara mate rato Ni rat jagti ti....

Bhale lagan na thay...

Jan Mari pachi jay...

Bhale lagan na thay

Jan Mari pachi jay...

Aetlu rakhje yaad

 Tu Mari Nahi to Koi Ni Nahi....

Aetlu rakhje yaad

Tu Mari Nahi to Koi Ni Nahi ....

 Tu Mari Nahi to Koi Ni Nahi...

 Tu Mari Nahi to bija  Ni Nahi....

Ho jivava marava no Thai jay  fanshlo.

Tane lai ne jaish Nahi maru hu to eklo.

Ho jivava marava no janu Thai jay  fanshlo

Tane lai ne jaish Nahi maru hu to eklo.

Ho na Kari Dil ni vat...

Chuti gayo re sath...

Ho na Kari Dil ni vat..

Chuti gayo re sath.......

Karse duniya yaad.....

Tu Mari Nahi to Koi Ni Nahi....

Tu Mari Nahi to Koi Ni Nahi.....

Tu Mari Nahi to Koi Ni Nahi....

Ho hu tane bhuli jau aevu Nahi thay...

Tu mane bhuli jay kadi Nahi thay....

Jiv bhale levo pade...

Jiv bhale Devo pade...

Jiv bhale levo pade...

Jiv bhale Devo pade.....

Aetlu rakhje yaad

Tu Mari Nahi to Koi Ni Nahi

Tu Mari Nahi to Koi Ni Nahi.....

Tu Mari Nahi to Koi Ni Nahi...

Tu Mari Nahi to Koi Ni Nahi

Tu Mari Nahi to Koi Ni Nahi...........

ક્યારે મળીશું હવે

PLAY VIDEO IN YOUTUBE

ક્યારે મળીશું હવે ક્યારે મળીશું -2
આવતા જન્મારે પાછા મળીશું

હો રાત દિવસ તને યાદ કરીશું -૨ 
આવતા જન્મારે પાછા મળીશું

હો છૂટી ગયો સાથ તારો, રહી ગયો હું નોધારો 
શું હતો વાંક મારો, કેમ જશે આ જન્મારો 
છોડી તમે ચાલ્યા ક્યાં ??
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....

હો પ્રેમ પંખીડા ની જોડી હતી
વાતો ઘણી ને રાતો થોડી હતી
હે દિવસો મિલન ના ને શમણા ની રાત
યાદ આવે મને મીઠી મુલાકાત
હંસો ની જોડી તૂટી,  મુજ થી ખુશીયો છૂટી
શું હતી પ્રીતડી જુઠી , કેમ રે દુનિયા લુટી
છોડી તમે ચાલ્યા ક્યાં ??
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....

હો જાન જોડી માંડવે હું આવ્યો હતો 
ખુશીયો ની સૌગાત લાવ્યો હતો 
એ પ્રેમ ની રંગોળી તેતો રંગી હતી
તું જ પૂજા મારી બંદગી હતી
તું હતી દિલ ની રાણી છોડી ગઈ પ્રેમ કહાણી
આ ભવ જઈ સંતાણી આંખ માં છલક્યા પાણી
છોડી તમે ચાલ્યા ક્યાં ??

ક્યારે મળીશું હવે ક્યારે મળીશું.....




Ho........Ho........La........La..........

Kyare Malishu have kyare Malishu ..

Kyare Malishu have kyare Malishu ....

Avata Janmare have pacha Malishu .

Ho kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu 

Avata Janmare have pacha Malishu 

Ho rat divas tane yaad karishu

Ho rat divas tane yaad karishu

Ho chuti gayo sath taro.....

Rahi gayo hu nodharo......

Shu hato vaak maro.....

Kem jase aa Janmaro...

Chodi tame chalya Kya........

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu .....

Aavta janmare have pacha Malishu 

Ho aavta janmare ho vhali pacha Malishu ....

Ho... Premi pankhida Ni Jodi hati..

Vato ghani ne rato thodi hati...

He divso Ni lalna ne samna Ni rat

Yaad ghani aave mane mithi mulakat..

Hanso Ni Jodi tuti,mujh thi khushiyo  chuti.,..

Shu hati pritdi jhuthi, kem re duniya  re luti...

Chodi tame chalya Kya......

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare Malishu .....

Aavta janmare have pacha Malishu ...

Ho janmo janam tamne prit karishu...

Ho janmo janam tamne prit karishu...

Aavta janmare have pacha Malishu 

Aavta janmare ho vhali pacha Malishu 

Ho jaan Jodi mandve hu aaviyo hato......

Ho khushiyo Ni sogat laviyo hato.....

He prem Ni rangodi te to rangi hati....

Tuj puja Mari ,tuj bandgi hati....

He tu hati Dil Ni Rani

Chodi gai prem kahani....

AA bhav Jai santadi...

Aankh ma chalkya pani...

Chodi tame chalya Kya...

Kyare Malishu have kyare Malishu 

Kyare Malishu have kyare

Aavta janmare have pacha Malishu ..

Aavta janmare ho vhali pacha Malishu ....

તને ચાર ચાર બંગડી વાળી

PLAY VIDEO IN YOUTUBE


મારા વીરા વિરલ તને લાડી લઇ દઉં લાડી લઇ દઉં

મારા નોનચક વીરા તને લાડી લઇ દઉં લાડી લઇ દઉં
હે તારી લાડલી ને ફરવા ઔડી ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....

હે આયો અવસરીયો આજ મારા આંગણે અણમોલ

હે આયો અવસરીયો આજ....
વાગે ડીજે ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલ
તારી લાડલી ને પટોળા ને સાડી લઇ દઉં
એને હાડી ના ગમે તો કટમીડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....

હા જોડું જાનેરી જાન કરું  ગાડીઓ ની લાઈન

હા જોડું જાનેરી જાન ...
ના કર તું ટેન્સન તારી લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક વાડી લઇ દઉં
તને ચડવા વીરા હીર ઘોડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને....




mara vira viral tane ladi lai dau

ladi lai dau.

mara vira viral tane ladi lai dau.

mara nonchak vira tane ladi lai dau.

he tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

mara vira akash tane ladi lai dau.

mara nonchak vira tane ladi lai dau.

tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi audi lai dau
vira ni gadi.

laai dau audi.

he aayo avsariyo aaj

marara aangane anamol

aayo avsariyo aaj
ha...

aayo avsariyo aaj mara aangane anamol

vage d.j ni bet ruda sharnayu ne dhol.

tari ladadi ne patodo ne saadi lai dau.

tari ladi ne patodo ne saadi lai dau.

aene haadi na game to katmidi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

vira char char bangdi wadi audi lai dau.

char char bangdi wadi.

rudi tane lai dyu gadi.

he jodu jaderi jaan karu gadio ni line
jodu jaderi jaan.

ha jodu jaderi jaan karu gadio ni line.

na kar tu tension tari laadi hase fine.

mara vayad gaam ma aek vadi lai dau.

jaata jesangpura ma ek vadi lai dau.

he tane chadva vira heer ghodi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi audi lai dau.

mara vira viral tane ladi lai dau.

mara vira akash tane ladi lai dau.

tari ladadi ne farva audi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

tane char char bangdi wadi gadi lai dau.

gadi lai dau.

gadi lai dau.
.

tane audi lai dai dai dai

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...