સોમવાર, 19 ઑક્ટોબર, 2020

કંચન સી કાયા તારી કમળઈ ના જાય Kanchan si kaya tari kamlai na jaay

 એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય


એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય

રોડાઇ ના જાયે

કંચન સી કાયા તારી કમળઈ ના જાય

એ જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાએ રોડાઇ ના જાએ

કંચન સી કાયા તારી કમળઈ ના જાય


કાચ ની પુતળી જેવી તમારી આ કાયા

જોઇ ને કાયા તારી લાગી માને માયા

પછી કોક ની નઝારો જોજે લાગી ના જાય લગી ના જાએ

કંચન સી કાયા તારી કમળઈ ના જાય

એ જોજે જાનુડી રૂપ રોળઈ ના જાય


ઓ ગાલે આ તાલ સે કારો લાગે સે બહુ રૂપાળો

સફેદ પટ્ટો ને ડ્રેસ તારો કારો

ઓ ગાલે આ તાલ સે કારો લાગે સે બહુ રૂપાળો

સફેદ પટ્ટો ને ડ્રેસ તારો કારો

ઉંચી edદી ના રૂડા લાગે તને સેંદલ

ગારા માં દિલ વદુ જોરદાર પેંડલ


એ જો જે દીવાનો કોઈ પાગલ ના થા પાગલ ના થા

કંચન સી કાયા તારી કમળઈ ના જાય

ઓજો જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાય રોડાઇ ના જાએ

કંચન સી કાયા તારી કમળઈ ના જાય


હો નમણી નજાર તારી કોક ને ના ખે મારી

હાલત થાતી હસે હમજો સુ અમારી

હો નમણી નજાર તારી કોક ને ના ખે મારી

હાલત થાતી હસે હમજો સુ અમારી


એ માની જાવો તો રાની કરી રાખું

તારે રે નામ કરુ આયખું રે મારુ

એ જોજો આવો રે ચાન્સ પાછો ખોવરાઈ ના જાય 

 ખોવરાઈ ના જાય 

કંચન સી કાયા તારિ કમળઈ ન જાય


એ જોજે જાનુડી રૂપ રોડાઇ ના જાએ રોડાઇ ના જાએ

કંચન સી કાયા તારિ કમળઈ ન જાય

કંચન સી કાયા તારિ કમળઈ ન જાય

કંચન સી કાયા તારિ કમળઈ ન જાય






કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ Kala chasma kalo tal hu to hari betho dal

 હે તારા નેણ ની કટારી, હે તે હળવે થી મારી 

દલડું ગયો હૂતો હારી હારી [૨]

હે આવી રૂપાળી ચોય ના ભાળી 

નમણી  છે નખરાળી [૨]

હે કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ [૨]

હે તમે થોડું થોડું મુખડું મલકાવો કે પોજરામાં પોપટ બોલે 

રોમ લીલું પીળું પોજરૂ ઘડાવો લ્યા પોજર માં  પોપટ બોલે 

હે ઘડી હશે આને જેવી ભગવાને 

કેવું હશે મૂડ એતો રામ જી રે જાણે 

હે દુનિયા ઘડતા વાર લાગી હશે જેટલી 

એટલી વારમાં બની હશે એકલી 

હે એક જ અદા એ કરી ફિદા એ 

જુઓં જુવાનડી જાય એ [૨]

હે વાગે પગમાં રે પાયલ 

હું તો થઇ જ્યો રે ઘાયલ 

હે કાળા કાળા ચશ્માં કાળો તલ 

હું તો હારી બેઠો દલ [૨]

હે છોડી દઈદે દલડાના દાન છોરી 

હે તારા નેણલા ના બળ મને વાગે છે 

હે છોડી ઉભી બજાર માં ટોપ લાગે છે 

હે કાયા  જાણે એની કાચ  ની રે પુતળી 

જોઈ ને થયો હૂતો સાવ પીગળી 

હે હોભળી લેજે મારી દુવા ઓં સમળા 

હે એક વાર જોવે એ નેણ ખોલી એ નમણા 

હે મોત આવે તો પછી ફિકર નહિ

હે હૈયે છે હેતના ગોણા [૨]

હે એના મુખડા ની મુસ્કાન 

હું તો ભૂલી ગયો ભાન હે 

કાળા કાળા ચશ્માં કાળો તલ 

હું તો હારી બેઠો દલ 

હે તારા નેણ ની કટારી, હે તે હળવે થી મારી 

દલડું ગયો હૂતો હારી હારી [૨]

હે આવી રૂપાળી ચોય ના ભાળી 

નમણી  છે નખરાળી 

 કાળા ચશ્માં કાળો તલ 

 હું તો હારી બેઠો દલ

 કાળા કાળા ચશ્માં કાળો તલ 

હું તો હારી બેઠો દલ

હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા શે Ma tara aashirvad mane bahu falya chhe

 હે માં તારા આશીર્વાદ  મને બહુ ફળ્યા શે  [૨]

હે ઓરતા હતા મન ના મારા તે પુરા કાર્ય શે [૨]

હે  માં તારા આશીર્વાદ  મને બહુ ફળ્યા શે [૨]

હે તારા પરતાપે મારે ખમા મજા શે 

રએં ઉપકાર મુજ પર ઘણા શે 

હે માં ભાવે તારી ભક્તિ હું કરતા 

દીવા તારા મેં ભર્યા શે 

હે દીવા મળી મેં ભર્યા તે અજવાળા કાર્ય શે [૨]

હે માં તારા આશીર્વાદ  મને બહુ ફળ્યા છે[૨]

ઓં માં સક ની વાટે અમે રે ચાલતા 

દુશ્મન હજારો ઉભા થયા છે 

હે તારા નામ ની લાગની લાગી 

હે તારા પ્રતાપે મારે ખોટ ક્યાં છે  

હે માં તને આગળ કરી  માં  પગલા મેતો  આગળ ભર્યા છે[૨] 

 માં તારા આશીર્વાદ  મને બહુ ફળ્યા શે [૨]

હે સુખ ને દુખ માં સાથે તું રહેજે 

જીવન અમારા અર્પણ કાર્ય છે  [૨]

તારા રે ચરણો માં મળી શીશ મેતો ધર્યા છે [૨]

માં તારા આશીર્વાદ  મને બહુ ફળ્યા શે [૨]


Ma tara aashirvad mane bahu falya chhe


હે શેરમાં શેરમાં હે, શેરમાં શેરમાં Sher ma re rona sher ma re

 હે શેરમાં શેરમાં હે, શેરમાં શેરમાં [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં રે 

હે મારા વડવાળા ની મેર અમે લેરમાં રે [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં [૨]

હે રાયકા રબારી દેહઈ 

અમે માલધારીના દીકરા 

હે બાઈક બુલેટ ને ગાડી શે  ઓડી 

છુડી ગાડી જાણે બંદુક ની ગોળી  [૨]

હે ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે [૨]

રોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં ર[૨]

હે પાઘડી એ રમતા રોમ મારા વાલા [૨]

દોસ્તો ની મહેફિલ માં દોસ્તોની ફોજ છે 

ભાઈબંધો ની ભેળા જિંદગી ની મોજ છે [૨]

હે મારા માલધારી બધા મારી ફેરમાં રે [૨]

ોણા શેરમાં રે રોણા શેરમાં રે 

હે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ઘેરમાં [૩]

હે રોણા શેરમાં રે ...



Sher ma re rona sher ma re Chali kismat ni gadi top ger ma re

હે જાનું તું તો લાગે લજામણી નો છોડ રે

 હે વાયરે ઓઢણી લહેરાણી રે 

હે વાયરે વાયરે હે વાયરે ઓઢણી લહેરાણી રે 

એ હોમા હોમી નજરો ટક રાણી રે 

હે જાનું  તું તો લાગે લજામણી નો છોડ રે 

હે જાનું મારી શરમ નો શેડલો છોડ રે 

હે ચમ રે ચમ રે હે ચમ રે જાનું તું તો શરમોણી રે 

હે વાયરે ઓઢણી લહેરાણી રે 

હે ઓખાલડી રાતી રે હે તીલડી શેદુર ની 

હે અમે મોટો ના છોરું  રે મેણ આ  સીધ બોલો 

હે ધીરે ધીરે પોપણ ના પડદા ખોલજો 

મારા હોમું જાણું મુખ મલકાવ જો 

હે રણકે મારા દિલ ના જાનુડી તાર રે

હે નજરો તારી ઉતરે દિલ ની આરપાર રે 

હે કાળજે કાળજે હે કાળજે જાણું તું કોરાણી રે

હે વાયરે ઓઢણી લહેરાણી રે 

એ મારા વાલા મારા વાલા જોનારો બેઠો પરદેશ મારા વાલા 

મેવાડી મહેદી વાપરી [૨]

હે પ્રેમ ના  પંથે પગલે પા પા પગલી તું ભરજે 

દિલ માં થોડું તું મને મારગ તું આલજે [૨]

હે રહીશ ના તું જાણું દિલ થી દુર રે 

હે પહેરવ જે તારી બાહો નો હાર રે 

હે લેખ માં લેખ માં અરે લેખ માં

જાણું તું લાખણી રે 

હે વાયરે ઓઢણી લહેરાણી રે 

એ હોમા હોમી નજરો ટક રાણી  રે 

હે વાયરે ઓઢણી લહેરાણી રે 

લહેરાણી રે લહેરાણી રે 

Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ

એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...