હો મળવાને માંગે દિલ મારુ
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પણ મળતું નથી સરનામું તારું
હો ખબર નહિ તું પાછી ક્યારે ફરે
હવે આ ભવમાં વ્હાલી તું ક્યારે મળે
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું...
હો મળી ત્યારે ખબર નતી મળશે જુદાઈ
શોધે મારી આંખો પણ નજર તું ના આઈ
હો રાહ જોઈ જોઈ મેં જિંદગી વિતાવી
યાદો તારી આવે પણ વ્હાલી તુ ના આઈ
હો વાતો મુલાકાતો દિલ યાદ રે કરે
રડતી મારી આંખો ફરિયાદ રે કરે
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું
હો સુની ઘરની બારી ને સૂના થયા રસ્તા
યાદ આવે દિવસો એ જયારે તને મળતા
હો વાર કેમ લાગી વ્હાલી પાછી તને ફરતા
મળશું એ વિશ્વાસે દિવસો મારા જતા
હો યાદ કરી તને મારી આંખો રે રડે
યાદોની સાથે પાછી ક્યારે તું ફરે
આજ પૂરું રે થયું સપનું મારુ
આજ પૂરું રે થયું સપનું મારુ
દિલને મળ્યું છે દિલનું સરનામું
દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું
દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું....
Kyare Madse Sarnamu Taru Lyrics - Vijay Suvada
New Gujarati Songs, Lyrics Gujarati song Lyrics
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ
એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...
-
PLAY VIDEO IN YOUTUBE ગોકુળ હાંભરે , ગોકુળ હાંભરે નંદજી ના લાલ ને ગોકુળ હાંભરે હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩] મમતા ની મૂર્તિ મ...
-
PLAY VIDEO IN YOUTUBE હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે હો ભાઈ ઓ બેની,,, માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી... ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો