તારે જવું હોય તો જા મૂકીને મને
તારે જવું હોય તો જા મૂકીને મને
બીજાની થવું હોય તો થા ભૂલીને મને
હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું
હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું...
તારે જવું હોય તો જા મૂકીને મને
બીજાની થવું હોય તો થા ભૂલીને મને...
તે મીઠી રે મીઠી વાતોમાં ફસાવ્યો
મહોબ્બતનો દીવડો આ દિલમાં જલાવ્યો
પછી તું કરી ગઈ મુજથી દગાઓ
ભૂલી રે ગઈ મારી સાચી વફાઓ
હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું
હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું...
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
કદર ના કરી તે ભલે આજ મારી
ફિકર ના કરીશું અમે પણ તમારી
નથી ગમ તુજથી જુદા રે થવાનો
આ બાદશાહ તો એકલો પણ જીવી લેવાનો...
નવી જિંદગીની શરૂવાત હું કરું
નવી જિંદગીની શરૂવાત હું કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ
કોઈ ફરિયાદ નઇ કરું
તને યાદ નઇ કરુ....
Koi Fariyad Nai Karu Lyrics - Rakesh Barot
New Gujarati Songs, Lyrics Gujarati song Lyrics
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Chhori Kari deshe mane ghayal છોકરી કરી દેશે મને ઘાયલ
એ કોનમાં ઈરફોન હાથમા મોબાઇલહો હો કોનમાં ઈરફોન હાથમા મોબાઇલ આવતા જતા મને આપે છે સ્માઈલ નક્કી આ છોકરી કરી દેશે મને ઘાયલ એ કોનમાં ઈરફોન હાથમ ...
-
PLAY VIDEO IN YOUTUBE ગોકુળ હાંભરે , ગોકુળ હાંભરે નંદજી ના લાલ ને ગોકુળ હાંભરે હે નંદલાલા ને માતા યસોદાજી સાંભરે [૩] મમતા ની મૂર્તિ મ...
-
PLAY VIDEO IN YOUTUBE હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે હો ભાઈ ઓ બેની,,, માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નથી... ...
તું ખુશ થઇ ને ફરજે સામે મળજે , કદી યાદ ના તું કરજે હસતા મુખે તું ફરજે ઓહોહો તું ખુશ થઇ ને ફરજે સામે કદી ના મળજે સામે ,મળે જો કદી તો મારી હામું ના જોજે , ઓહોહો તું ખુશ થઇ ને ફરજે સામે કદી ના મળજે , કદી યાદ ના તું કરજે હસતા મુખે તું ફરજે સમજનાર કોઈ નથી આ મારા આંસુને , ભૂલાવી નથી શકતો આ તારી કીધેલી વાતો ને , દર્દ મળ્યું આ પ્રેમ ની રહો માં જયારે તને જોઈ કોઈ બીજા ની બાહો માં તડપાવી મારા દિલ ને ઓહોહોહો, તડપાવી મારા દિલ ને કરી તે બેવફાઈ તું ખુશ થઇ ને ફરજે સામે કદી ના મળજે , કદી યાદ ના તું કરજે હસતા મુખે તું ફરજે પ્રેમ તને કર્યો આ હતી રે નાદાની, તારા માટે લૂંટાવી મેં મારી ઝિન્દગાની ઓહોહોહો દિલ તોડવાની કરી તે મહેરબાની , રહી ગઈ અધૂરી મારા પ્રેમ ની કહાની અરે પ્રેમના રે નામ ના રે નામે ઓહોહોહો , હવે પ્રેમ ના રે નામે કરશુ છેટે થી સલમો તું ખુશ થઇ ને ફરજે સામે કદી ના મલજે , કદી યાદ ના તું કરજે હસતા મુખે તું ફરજે kkqotes.com
જવાબ આપોકાઢી નાખો